________________
ઢાલ-૧લી. (રમત-ગમતી હમુને સાહેલી... એ રાગ) ભાવચરણ નવ કલ્પવિહારી, નિઃસંગ વિમલાશય ધારીરે,
નમુ એ મુનિ મુજ નિત હિતકારી ટેકો માર્દવ આર્જવ શુચિ શ્રતધારી, શમ પરિણતીધર સુખકારીરે. નમુ. |૧|| | દર્શન, જ્ઞાન, ચરણ સિક્યોગે, સાધક આર્તયુગલ વારી રે.. નમ્
ગ્રહણ આસેવન દુવિહા શિક્ષા, ધારક આર્તયુગલ વારી રે. નમુ. શાંતિનિલય, શલ્યત્રિક અલગા, જિનઆણાહર મય ટાલીરે નમુ ગારવ નહિ વિકથા અકષાયી, ઈન્દ્રિય હય દમ અનુસારી રે... નમુ.. ૩
વ્રત લઘુ પણ પદધારક ધોરી, પંચ પદસ્થ પૂજનકારી રે. નમ્
વાંચન પૃચ્છન ગણન વિચારી, ધર્મકથા ભવ વિસ્તારી રે. નમુ.પાજા ચઉવિહ ધમ્મ સયા ઉવએસે, પંચપ્રમાદ સુપરિહારીરિ.. નમું ત્રણ વેદ હાસ્યાદિક પટ ટાલે, ભાલે ન મિથ્યામતી નારીરે. નમુ. પો. બ્રાહય અભ્યન્તર ગ્રંથિ નિવાર, સમ જમ નિર્ધન સધિકા પ્રાણશુ પ્યારા જવનિકાયા, લેખત નવવિહ શીલધારી રે નમુ. દા. ગુરુવ્રત વ્રત સાતમ સમ પાલે, દ્વાદશ પ્રતિમા ધર હાલીરે શ્રી ગુરુનેમીશ પદ્મ ભણેએ, સેવન ઉચિતા જયકારી રે નમુ... એના
દુહો મુક્તિ અકિંચન સંચમી, સત્ય પ્રીય વદનાર; પવયણ જણણી સેવા, મુનિતા એમ વિચાર /૧
ઢાલ-૨જી (સિધ્ધાર થનારે નન્દન વિનવું. એ રાગ) ભજ ભજ ભાવેરે શ્રમણ સુહેકરા, નિજરતિ પીયૂષપાન; દ્વાદશભેદેરે તપ તપતા ભલા, ભદ્રંકર ભગવાન, ચેતન તજીએરે મમતા જાલને../વા જે હરિ ચક્કરે નવિ પામે કદા, લહે સુખને સાધુરાજ; તદભવ ભદ્રીરે તેવા સંપજે, તીર્થંકર શિરતાજ...... ચેતન... સરો પરિષહ ભારે સુરગિરિ નિશ્રલા, આગમ યોગી અદીન: ઉપશમભાવીરે સગવીસ ગુણધરા, મધુકર સમ વૃતિલીન... ચેતન... ૩
520