________________
દૂર કરી દસમેં લોભ હોવે, ગત રતિ, ક્ષીણ ક્યાય,
ઘાયકસેસ ચરિક્ષણ જાયે, લોક અલોક કલાયરે ભવિકા રા. સંચિત જિનપદ ઉદયવિલાસી, સમવસરણ મનોહારા દેશના દે સમજે જનમોઝે, નિજ ભાષા અનુસારરે.... ભવિકા..... ma
કર્મક્ષયે ઈગદસ દેવકરા, નવદશ ચઉતીસ સિદ્ધ
ચઉતીસ અતિસયહર અપડિહારા, અંગ ચતુર્થ પ્રસિદ્ધ રે.. ભવિકા... ૪ સેવિત ઈંદ્રગણે વિહરંતા, મહિયલ ભવિ પડિબોહે પણતીસ ગુણવયણે પ્રભુ આગ, કોડવિબુધ પણ સોહેરે.... ભવિકા.. પગ
નિર્ધામક સથ્થવાહ જિગંદા, મહાગોપ ધર્મ કીજે
મહામાહણ, પંચમપદ-ધારી, સક્ષમઅંગ સુણી રે.. ભવિકા... દા. બીજ અંકુર જિમ દીર્ઘ સમયથી, જે જીવકર્મ એકત્વ, તે અપસારક, તારક રામી, પદરુપ ધ્યાન સતત્વરે... ભવિકા... ના
ભવ્યજનો સ્થિરતાપદ ધારી, મોહનરેશ ધ્રુજાવે શ્રી ગુરુનેમીશ પદ્મ ભણેએ, પ્રભુ પૂજા અનુભાવે રે.. ભવિકા.. Iટા
શાર્દૂલવિક્રિડીત વૃતમાં કાવ્ય : પૂજયાદ્વર સિદ્ધ સૂરિગણિ ચોપાધ્યાય સત્સાધુમિ; શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર તીવ્રતપસા, ભદ્રાધ્વના મંડિતમ સદભાવાય સમર્પ ચ નિખિલેટાયક દેહિનામ ભો ભવ્યા: પરિપૂજયન્ત વિધિના, શ્રી સિદ્ધચક મુદા | 32 હીં શ્રી પરઐશ્વર્યયુતાય સકલસમીહિત સાધકાય શ્રીમતે સિદ્ધચક્રાય જલાદિકં યજામહે સ્વાહા
૨ શ્રી સિદ્ધપદ પૂજા
દુહો સહજાનંદ ચતુટથી, સ્થિરતા ચરણ અમેય; સિદ્ધ સનાતન સ્નેહશું, અણમો પણદશ ભેય ||૧|
સમુદઘાત કરતા નવા, તે કેવલિ જિનરાજ
શૈલેશ સ્થિર છાજતા, અયોગિ ગુણે શિરતાજ આગમ તિમ નોઆગમે, સિદ્ધ પદ પ્રણિધાન, જ્ઞાતા ઉપયોગી પુરે, અક્રિય જીવ પર જાણ III
બિસયરિ દ્વિચરિમ સમયમાં, અન્તિમ સમયે તેર પડી શીઘ ખપાવતા, જિમ આગઈ નવિ ફેર ૪
-614 -
||૨||