________________
અરિહંત પદ પૂજા દુહો
નવપદ આરાધન તણું, મૂલજીવ શુભભાવ પામે નિર્મલ આતમા, ભેદાભેદ સ્વભાવ
||૧ ||
તનુપદ રુપ વિમર્શથી, ધ્યાતા જીન જિનરુપ નિર્દેખે નિજરુપમાં, રજા રુપ ભવકુપ કર આગમ નો આગમે, અરિહા પદ પણિહાણ, જ્ઞાતા ઉપયોગી ધુરે, કિરિયા સહપર જાણ
||૩||
ઢાલ-૧
(રાગ : ત્રીજેભવ વર થાનક તપ કરી)
||૨||
પ્રથમપદે અરિહા પ્રણમીજે, પદકજ ધ્યાન ધરીજે બાહ્ય અત્યંતર અરિબલહારી, ભાવસ્મરણ પદ સીજે રે
ભવિકા નવપદ પૂજનકીજે, ભાવસંપદ જિમ લીજે રે.....ભવિકા... ||૧|| નામ, ઠવણ, દુર્વ્ય નિષ્મેવ, અરિહંત ધુર અભિધાન,
બિંબ પદોચિત દેહ ચથે, સમવસરણ જગ ભાણરે... ભવિકા... ।।૨।। ભવ તિગ શેષ રહે નરભવમાં, આરાહગ વીસઠાણ
દુહો
અનંત ચતુષ્ટચ પામવા, સજ્જ દ્રવ્ય અરિહંત વીર્યબલે આરોહતા, ખવગસેઢિ નિજ તંત
ભવિકા... ॥૩॥
જીનનામ કર્મ ઉપાર્જનકારી, લહી ઉત્તમગુણ ઠાણરે... ચરમભવે નરપતિકુશલ આવે, સ્વપ્નસૂચિત ગુણવંત દિશિકુમારી હરીગણ જનુ સમયે, સ પુણ્યોત્સવ વંતરે.. ભવિકા... ॥૪॥ જન્મથકી ચ અઈસયધારી, મઈસુય ઓહિ સદાયેરે
ખીણ ભોગ કમ્મ કલી જનતોષી, ચરણનિલય સોહાયે રે.. ભવિકા 11411 અપ્રમત્ત સામ્યધરા અડવન્ના, વા ગુણસદ્ધિ ઉપાર્જે
શ્રી ગુરુ નેમીશ પદ્મ ભણેએ, પિંડસ્થ બોધવિરાજેરે... ભવિકા... ॥૬॥
11911
અપડિવાઇ મણપજ્જવા, ઉજ્જવલ લેશ્યાવંત યોગ અવસ્થા નિર્મલા, અવલંબક સહ અંત
112 11
ઢાલ-૨
ક્ષાયચિ અડતીસ સયસત્તા, ધર્મશુક્લ ધ્યાનધારી, સ્થિતિ થાતાદિક પંચ અપૂર્વે, અનિવૃત વીસનિવારીરે. ભવિકા.... ||૧||
513