________________
(૧૨)
(રાગ : દરબારી ગીત) મયણા રે મયણા રે છોડી દો ને સાથ, તારો નાથ છે સાવ અનાથ... મયણાં.... રાજવી કેરી રાણી બેટી, કૂલમાં અનોખી થઈ છે મોટી શીદને ભોગવી રહી મુજ સંગે, દુઃખો કોટી કોટી.
મયણાં... સ્વામી રે સ્વામી રે વીસરી જાઓ એ વાત આ ભવ છૂટે નહી સંગાથ, જીવશું મરશું સાથો સાથ,
મયણાં.... રાવી કેરી છું બેટી, ફૂલમાં આળોટી થઈ હું મોટી, તો યે મારા રંક નાથની, ઘરની જલતી જ્યોતિ...
મયણાં... કાયા તુમ કંચન કરવાને, ઉપાય લાવીશ હું ગોતી, કૃપા હશે અરિહંત પ્રભુની, પાર કરીશ કસોટી...
મયણાં.... (૧૩)
(રાગ : કાઠિયાવાડી) ધર્મલાભનો ધ્વનિ ત્યાં તો, મયણાને કાને પડયો, મુનિશ્રી કેરા પગમાં પડતાં, ઉપાય એને જડીયો.. સિદ્ધચક્રનાં પૂજનની, સઘળી કીધી તૈયારી, નવપદજીનું પૂજન કરીને, પ્રસાદી પ્રભુની લીધી.. નવપદની આરાધનાયે થયાં, શ્રીપાલ મહારાજા
પટરાણી શ્રીમતિ દેવી મયણા, બતાવે કર્મ સામ્રાજ્ય.. મયણા.. મારો જૈન શાસનની જ્યોતિ ઝળકાવી, આપ્યું સમકિત સાર, નવપદજીની વીણા વગાડી, વર્તાવ્યો જય જયકાર..
મયણા... ૩ અનુપમ નવપદનાં પ્રતાપે, સંપત્તિ ઘર ઘર થાય,
એક ધ્યાને જો સેવે ભાવિકો, ભવભવનાં દુઃખ જાય... સકલ સુખનું સાધન નવપદ ધ્યાન જો ધરો હૃદયમાં રાખી ને બહુમાન જો, વિવેક વેગે તે સુખ ને અનુભવ જો...
મયણા...
૧
મયણા... II૪
| (રાગ : શ્રી સ્થૂલભદ્ર મુનિગણમાં શિરદાર મેં..) શ્રી નવપદનો મહિમા સહુ શિરદાર જો, વર્ણન જેનું આગમ માંહી અપાર જો,