________________
વિદ્યાધર અને ધાતુવાદનું કાર્ય કરી દીધું સિદ્ધ રે. સાંભળ જો.... II વિદ્યાને સુવર્ણ આગ્રહથી લઈને, અનુક્રમે આવ્યો ભરુચ રે.. સાંભળ જો.. II હેમલત્તાશ્રી કહે મીઠી એ વાતડી, સાંભળ જે એક મિત્ત રે.. સાંભળ જે. મેલા
(૪) લાખ લાખ વાર
(રાગ : લાખ લાખ દિવડાની આરતી....) લાખ લાખ વાર કરું નવપદને વંદના, વંદનાથી પાપ પલાય... જે જો સૌ પુણ્ય પ્રભાવને. પુત્રી મહાકાલની પરણ્યો શ્રીપાલ જો ઠામ ઠામ પામે ઋદ્ધિ રસાલ જો, જાયે જલવાટે કુમાર.. જો... II રતનદ્વીપ બંદરે ઉતર્યો શ્રીપાલ જો જીનદાસ આવી કહે વાત રસાલ જો... જિન મંદિરની તે વાર. જો..રા કનકતુ રાજાની મંજુષા બાળ જો, રચી આંગી ત્યાં આવે ભૂપાલ જે... જોઈ આંગી પ્રભુની મનોહાર. જો..mall ચિંતા થઈ કન્યા વરની પ્રભુ પાસ જે, બંધ થયાં દ્વાર રાજા કરે ઉપવાસ જો... પ્રભુ વિરહનું દુઃખ અપાર. જો..૪ દિવ્યવાણી ત્યાં થઈ તેણીવાર જો, જેનાથી ખુલશે મંદિર દ્વાર જો..... તે થાશે કન્યા ભરથાર... જો...પા દર્શન કરવાને ચાલો મુજ સાથ જો, શ્રીપાલ જાયે જ્યાં આદિનાથ જો, દષ્ટિ પડતાને ખૂલી ગયાં દ્વાર જો...૬ મદન મંજૂષા પરણાવે રાય જો, હેમ નવપદનાં નિત્ય ગુણ ગાય જો, છે નવપદ તારણહાર.. જો.. .
(૫) નવપદ ધ્યાને
(રાગ : વ્રત સાતમે વિરતી આદરુ....) શેઠ રમણી ઋદ્ધિનાં લોભથી રે લોલ, નાંખ્યો સાગરમાં શ્રીપાલ જો, મચ્છ પીઠ બેઠો તે પુણ્યથી રે લોલ, ઉતર્યો કોંકણ કાઠે રસાલ જો...
નવપદ ધ્યાને સુખીયા થયો રે લોલ... આંકણી... ૫૧ રાજપુરુષો તેને તેડી ગયાં રે લોલ, થાણાપુરે ગયો શ્રીપાલ જો, રાજા જોષી વચને નિજ દિકરી રે લોલ, પરણાવે તેને તત્કાલ
જો.... નવપદ... રા. 414