________________
નવપદના ખમાસમણા અરિહંત ભગવંત પરમ પંચ પરમેષ્ઠિમાં, પરમેશ્વર ભગવાન
ચાર નિક્ષેપે ધ્યાઈએ, નમો નમો શ્રી જિન ભાણ | સિદ્ધ ભગવંતગુણ નિર્મળ થયા, સહજ સ્વરુપ ઉજાસ |
અષ્ટકમ મળ ક્ષય કરી, ભયે સિદ્ધ નમો તાસ આચાર્ય ભગવંત છત્રીસ-છત્રીસી ગુણે કરી, યુગપ્રધાન મુણદ |
જિનમત પરમત જાણતા, નમો નમો તેહ સૂરદ . ઉપાધ્યાય ભગવંતબોધ સૂક્ષ્મવિણ જીવને, ન હોય તત્ત્વ પ્રતીત
ભણે ભણાવે સૂત્રને, જય જય પાઠક ગીત | સાધુ ભગવંતઃસ્યાદ્વાદ ગુણ પરિણમ્યો, રમતા રમતાં સંગ |
સાધુ શુદ્ધાનંદતા, નમો સાધુ શુભ રંગ ! દર્શન પદક્લોકાલોકનાં ભાવ જે, કેવલી ભાષિત જેહ /
સત્ય કરી અવધારતો, નમો નમો દર્શન તેહ છે. જ્ઞાન પદ અધ્યાત્મ જ્ઞાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીતિ !
સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમો નમો જ્ઞાનની રીતિ | ચારિત્ર પદ-રત્નત્રયી વિણ સાધના, નિષ્ફળ કહી સહી !
ભાવરત્નનું નિધાન છે, જય જય સંજમ જીવ | તપપદષ્કર્મ ખપાવે ચીકણા, ભાવ મંગલ તપ જાણ |
પચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ ગુણ ખાણ છે નવપદની માંડલા સન્મુખ બોલવાની સ્તુતિ અરિહંત પદ-સકલ દ્રવ્ય પર્યાય પ્રરુપક, લોકાલોક સરુપો છે, કેવલજ્ઞાનકી જ્યોતિ પ્રકાશક, અનંત ગુણે કરી પૂરો છે,
ત્રીજે ભવ થાનક આરાધી, ગોત્ર તીર્થંકર નૂરો છે, બાર ગુણાકર એહવા અરિહંત, આરાધો ગુણ ભૂરો છે.... ||૧ સિદ્ધપદ અષ્ટ કરમકું ધમન કરીને, ગમન કીયો શિવવાસી છે,
અવ્યાબાધ સાદિ અનાદિ, ચિદાનંદ ચિદ્રાશિ છે,
006)