________________
જિનપ્રભસૂરિ રચિત નવકાર રાસમાંથી
પણમિવિ રિસહુ જિદુિ દેવ તિયલોય દિવાય ુ વીરુ નમઉ ગંભીરુ ધીરુ સાસય સુહસારું અજરઅમર વર નાણવંત તિહુયણ ચૂડામણિ સાસય સુહ સંપત્ત સિદ્ધ વૃંદઉ તે નિયમણિ અંગ ઇગારહુ ચઉદ પુવ્વ તિહું પઇ નિમ્મવિચા ગોયમ ગણહર પમુહ સયલ પણમઉ આયરિયા સુયસાયર ગુણમણિ ખાન તિહુયણ વિખાયા ઉવય(ઉ)તાં ઉવએસદણ પણ (મ) ઉ ઉવજ્ઝાયા
ભવસંસાર વિરત્તચિત્ત સિવસુહ ઉઠિય સત્તર લોય સંજમપવત્ત તવ ઉવસમ સંઠિય સાયર જિમ ગંભીર થીર મણ જિમ કંચણગિરિ અપ્રમત્ત ચારિત્ત જુત્ત જે પિયયમ ખમસિરિ
કંચણ તિક્ષ્ણમણિ લિટ્ટુ વર જે મણિ સમુ ધારહિં સમિતિ ગુત્તિ દાણ ધમ્મુ નિમ્મલુ પરિપાલસિઁ વિજય બત્તીસી જિ મુણિ વિદેહી પણ ભારહિ સિવકર પણ વ એરવઇ જિતવનિહાણ વંદુ ભતિબ્ર્હ્મરા
પઢમ પણમ પણમ સયલ અરહંત તય ખંતરુ સિદ્ધવર સૂરિ ગુણ ગુણ ગુણ વિવિહ સંઠિય અણમનિ હિ ઉવયા ય તહુ, સાહુ નમઉં તવ ધણ મહિપ્રિય સિવમંગલ કહ્યાણકર જો સુમરઇ સુવિયાણુ સોપરમિકિલિ લહઈ નિચ્છઈ વિષાણુ
318
11911
॥૨॥
113 11
॥૪॥
॥૫॥