________________
શ્રીપાળરાયની ગઈ સહુ વ્યાધિ, મયણા જશ વ્યાપ્યો એ આરાધિ, જીવન સુખને સાધી, પૂર્ણ શ્રધ્ધાએ પૂર્ણ પ્રતાપી, પૂરે મનોરથ શક્તિ આપી, ચકેશ્વરી દેવી અમાપી, ધર્મ વૈભવથી બનો ધનવાન, અપૂર્વ ઉલ્લાસે કરો કર્મની હાણ, આરાધો બની એકતાન ગુણ બગીયો પ્રફૂલ્લ બનાવો, શાસને જયજયકાર જગાવો, જિનેન્દ્ર વિજય વરે લ્હાવો.. ૪
ઉપાધ્યાય પદ
(૫૫) રાગ : શાંતિ સુહંકર સાહિબો.... વાચક પદ પ્રણમ્ સદા, જેહ કર્મ નિવારે સારે આતમ ભાવના, શુભ કાજ સુધારે વીર પ્રભુના શાસને, વાચક ગુણ ધારે મન વચ કાયે હું સ્તવું, સંસારથી તારે..
પરમારથને પેખતા, જાણી આગમ વાણી ધર્મ ધરી હરે કર્મને, વાચક ગુણ ખાણી ચઉવીશ જિનના જે થયા, તે સર્વને વંદો વાચક પદ વંદી ભવિ, નીચ કર્મ નિકંદો.. આગમ ગુણ અરવિંદમાં, ભંગ સમ જે રાજે જિનશાસનમાં મહાલતા, હાથી સમ ગાજે ધર્મ ભાવના જોરથી, ઉજાડે વાડી કારમી ભવ ભયથી ભરી, કરી દૂર તે ઝાડી... વિમળેશ્વર ચક્રેશ્વરી, જસ સેવાકારી શાસન વિઘ્ન હરે સદા, ગુણ ગણનાકારી સિદ્ધચક અરવિંદમાં, કરે ભ્રમર વિહારી લબ્ધિ સૂરીનાં સધ્યાનથી તોય મુક્તિ ઘારી...
૨I.
In૩i
I૪
| દર્શનપદ (પs).
રાગ : પાશ્વ નિણંદા, વામાનંદા...... સમકિત સારુ ગુણમાં પ્યારું, આપે મુક્તિ વેલડી સાયિક સમકિત શિર સરદાર, રસ મીઠો શેલડી નાયુ બદ્ધા ભાવે પામે, મુક્તિ એક ભવ વિષે, આયુ બદ્ધ ત્રીજે ચોથે, મુક્ત વીર જિન દિશે.....
|ો
.