________________
II૧
II૩ાા
ચાર વખત બોલવાની સ્તુતિ સિદ્ધચક નમી પૂજી ધુણીએ, અરિહંતાદિક નવપદ ગણીએ, શ્રીપાલ ચરિત્ર સદા સુણીએ, વિમલેસર વીર વિઘન હણીએ સિદ્ધચક આરાધો સાધો વાંછિત કાજ, અરિહંતાદિક પદ સેવ્યાથી શિવરાજ ઈમ આગમમાંહિ સિદ્ધયંત્ર શિરતાજ, વિમલેસર પૂરો પવ વાંછિત તુમે આજ પર વીર પ્રભુએ આંબિલ તપને, ભાખ્યું ભવિ હિતકારી અહન સિદ્ધને સૂરિ વાચક, મુનિ સેવા સુખકારીજી દર્શન જ્ઞાન અને ચારિત્ર, તપ સેવો શ્રતધારીજી શાસન દેવો સહાય કરે સહુ, દ્રવ્ય ભાવ સુખકારીજી એકાદશ જશ અતિશય પ્રગટે, કર્મ કલંક ઉચ્છેદેજી તીમ ઓગણીશ કરે શુભ અતિશય, સુર સમુદાય અખેદેજી જન્માતિશય ચઉ સંયુત્તએ, અતિશય ચોત્રીસ ભેદે છે તેહશું જેહ બિરાજે જિનવર, પ્રણમું તેહ ઉમેદેજી
||૪|| સિદ્ધચકને સેવો મન વચ કાય પવિત્ત, અરિહંતાદિક પદ સેવો એકણ ચિત્ત જિનવાણી સુણીને ખરચો બહુલ વિત્ત, વિમલેસર પૂરો મનવાંછિત તમે નિત્ય સહુમંત્ર શિરોમણી, નિત્ય જપીએ નવકાર, કર્મ અનંતા ટાળે, ભાવ ઉલ્લાસ શ્રીકાર, યંત્ર શ્રી સિધ્ધચકનું, કરો આરાધન શુદ્ધ વિધિથી નવનિંધિ થાવે, મંગલ લીલ સુબુદ્ધ સિદ્ધચક આરાધી, કીજે આંબિલ એકાશી અરિહંતાદિક જપમાળા, વીસ ગણો તે ખાસી, ભૂઈ સંથારો, ઈમ જિન વાણી પ્રકાશી, કવિ પદ્યવિજયના, વાંછિત પૂરે સોહમ વાસી
તેલા સિદ્ધચક આરાધો, નિત આતમ નવ દેહરા જુહારો અરિહંતાદિકમાં, નિજ આતમ અવતારો ઈમ આગમમાંહી, જિનવાણી અવધારે કવિ પવિજય કહે, વિમલેસર સુખકારો
I૧મા.
I૬ો
III.