________________
જિનપતિ પદસેવા, સાવધાના ધુનાનાં, દુરિત રિપુ કદમ્બ કાન્ત કાન્તિ ધાનામ દદતુ તપસિ ૫સાં, સિદ્ધચકસ્ય નવ્યું, અમદમિત રતાનાં, રોહિણી મુખ્ય દેવ્યઃ ....
| (૫૧) અંગ દેશ ચંપાપુરી વાસી, મયણાને શ્રીપાલ સુખાસી, સમકિત શું મનવાસી, આદિ જિનેશ્વરની ઉલ્લાસી, ભાવે પૂજા કીધી મન આશી, ભાવ ધરી વિશ્વાસી ગલિત કોઢ ગયો તેણે નાશી, સુવિધિશું સિદ્ધચક ઉપાસી, થયો સ્વર્ગમાં વાસી, આસો ચૈત્ર પૂરણ માસી, પ્રેમે પૂજો ભક્તિ વિકાસી, આદિ પુરુષ અવિનાશી. ૧ કેસર ચંદન મૃગમદ ઘોળી, હરખેણું ભરી હેમ કોળી શુદ્ધ જલે અંઘોલી નવ અંબિલની કીજે ઓળી, આસો સુદ સાતમથી ખોલી, પૂજે શ્રી છનની ટોળી ચઉગતિમાંહી આપદા ચોલી, દુર્ગતિનાં દુઃખ દૂર ઢોળી, કર્મ નિકાચીત રોળી, કર્મ કષાય તણા મદ રોળી, જેમ શિવરમણી ભ્રમર ભોળી, પામ્યા સુખની ઓળી. મેરા | આસો સુદ સાતમ સુવિચારી, ચૈત્રી પણ ચિત્ત શું નિરધારી, નવ આંબિલની સારી ઓળી કીજે આળસ વાળી, પ્રતિકમણ બે કીજે ધારી, સિદ્ધચક પૂજો સુખકારી, શ્રી જિનભાષિત પર ઉપકારી, નવ દિન જાપ જપે નરનારી, જેમ લહીએ મોક્ષની બારી નવપદ મહિમા અતિ મનોહારી, જિનાગમ ભાખે ચમત્કારી, જાઉ તેહની બલિહારી. ૩ શ્યામ ભમર સમ વીણા કાળી, અતિ સોહે સુંદર સુકુમાલી, જાણે રાજ મરાલી ઝળહળ ચ ધરે રૂપાળી, શ્રી જનશાસનની રખવાલી, ચપ્ટેસરી મેં ભાળી જે આ ઓળી કીજે ઉજમાળી, તેનાં વિઘ્ન હરે સૌ બાળી, સેવક જન સંભાળી ઉદયરત્ન કહે આસન વાળી, જે જીન નામ જપે જપ માળી તે ઘર નિત્ય દિવાળી. જો
(૫૨) અરિહંત નમો વળી સિદ્ધ નમો, આચારજ વાચક સાહુ નમો દર્શને જ્ઞાન ચારિત્ર નમો, તપ એ સિદ્ધચક સદા પ્રણમો..
૧૧ અરિહંત અનંત થયા થાશે, વળી ભાવ નિક્ષેપે ગુણ ગાશે,
પડિઝમણા દેવવંદન વિધિનું આંબિલ તપા ગણણ ગણો વિધિશું. રા છરી પાળી જે તપ કરશે, શ્રીપાલ તણી પરે ભવ તરશે, સિદ્ધચકને કુણ આવે તોલે, એહવા જીન આગમ ગુણ બોલે...
સાડા ચાર વરસે એ તપ પુરો, એ કર્મ વિદારણ તપ શૂરો, સિદ્ધચકને મનમંદિર થાપો, નય વિમલસર વર આપો...
28
III.
II૪