________________
(૪૭) શ્રી અરિહંત જિનેશ્વર રાય, પાદ પ્રણમે સુરવર નરરાય, પૂજે પાપ પલાય ચંપકકેતકી પાટલ જાઈ, સેવંતી માલતી સુહાઈ, પરિમલ પુથ્વી નમાઈ,
ચારુ શ્રાવક પૂજે ફૂલે, વળી વિશેષે ગ્રહી બહુ મૂલે, ઈંહાં જીવન ભૂલે
કરણી સાધુ ભલી પરે જાણે, વઈર સામિ ગુરુ ઈણિ પરે આણે, વળી વિશેષે વખાણે..।।૧।।
આંબા રાયણ રસ ખજૂરા, સદા સીતાફળ ને બીજોરા, રુડા ફુલ જંખીરા,
ખડબૂજા કોલાં વડેરાં, જાંબૂ નીંબૂ સરસ ભલેરા, અતિ મોટા નાલેરા નારંગી નવરંગા કેળા, પાકા દાડિમ કીજે ભેલા, ઢોલો મેલી સજોલા
વળી ઢોવો ખુરસાણી સેવ, મુજ મન માંગી એહી જ ટેવ, વંદુ અરિહંત દેવ... રા
નિમાં ને સાકરની જોડ, પીસ્તા દ્રાક્ષ બદામ અખરોડ, ખાતા પૂગે કોડ અતિ ઉજળા સરસ ગુંદવડા, હિયડા સાંભળ્યા વરસોડા, ખારેકને શીંગોડા । ઘણી સુખડી ઈણીપરે આવે, જીંદગીરી સેલડી સુહાવે, ચારોલી પણ ભાવે । ગુલને ગુંદ ભલી ગુલધાણી, સવિ હુંતિ મીઠી જિનવાણી, સુણો ભવિક મન આણી... ॥૩॥
ખાજા લાડુ મરકી માંડી, ભલી જલેબી તિસકુ છાંડી, ઘેબરશું રઢ માંડી
ખીર ખાંડા માંડાની ભાત, ઘણીઅ છે પકવાન્નની જાત, ઉપર દીધી પાત,
સુરહ ધીને ઉનાં ધાન, કુણ કરે કંસાર સમાન, ઉપર ફોલ પાન ઘણા સાલણા ભલી સજાઈ, હરખી પીરસી અપની માઈ, જો ગૂઠે અંબાઈ... ॥૪॥
(48) भत्तिजुत्ताण सत्ताण मणकामणा- पूरणे कप्पतरु कामधेणूवमं । दुक्खदोहग्गदारिद्दनिन्नासयं, सिद्धचक्कं सया संथुणे सासयं
तिजग जण संथुअ पायपंकेरुहं, हेमरुप्पं जणा सोगनीलप्पहं । सिद्धचकं ताण कयनिव्वुइं सव्व तित्थंकरा दितु नाणुन्नई जत्थ जिणसिद्ध तह सूरि वायगजइ, दंसणं नाणचरणं तव नवपइ । सिद्धचक्कस्स वण्णिजए तं सया, नमह सिरिवीर सिद्धंत माणंदिआ जक्खिणी जक्ख गह वीर दिसिपालया, जय विजय जंभिणी पमुह । दिंतु रुद्दाण खुद्दाण निन्नासंग, सिद्धचकं महंताण कल्लाण
11311
114 11
(૪૯) સગ્ધરા છંદ
અર્હમ્ મૂલં પ્રકાણ્ડોઽતનુ નિક?ધર: સૂરિરાજધ શાખા ગુલ્મ: સાચકશો દલતતિ પરિધિ: સાધવો મંજરીચિત
226
||1||
11211