________________
॥1॥
||3||
॥4॥
||1||
॥2॥
(41) अनुष्टुप अराइव विराजन्ते, नवयत्र पदान्यलम् । कर्म वैरिभिदेचक्रं, सिद्धचक्रं नमाम्यहम् सिद्धचक्र समाराध्य, प्राप्ता में पदमव्ययम् । अदभूतां पदवी प्राप्य ते जिनाः सन्तु वः श्रिये
।।2।। माहात्म्य सिद्धचक्रस्य, पवित्रं यत्र वर्णितम् । चिरं नन्दतु मेदिन्या-मागमः सः सुस्वागमः
श्रीमद् सिध्धचक्र मन्त्राऽधिष्ठाता सुरपुंगवः । शान्तिं करोतु तुष्टिं च सिद्धचक्रैक चैतसाम्
(42) आर्या गीती जिणसिद्धसूरिउवज्झाय साहू सम्मत्तनाणचरणतवं । ईय नवपएहं सिद्धं, नमामि सिरिसिद्धचक्कमहं
जे सिद्धचक्कामाराहिऊण, संपन्नकेवलालोआ । संपत्ता परमपयं, तित्थचरा ते सुहं दिंतु आरुग्गतुट्ठिदिहाऊ अत्तहेउस्स सिद्धचक्कस्स । महिमाजहिं वन्निज्जइ पणमह तं वीर सिद्धंत सिरि सिद्धचकमाराहगाण, भविआण भत्तिजुत्ताणं । सम्मदिट्टि देवा सव्वेवि कुणंतु कल्लाणं
(3) સિદ્ધચક યંત્રેશ્વર સારો, મંત્ર શિરોમણી જગદાધારો, પ્રત્યક્ષચમકારો અનુપમા એ અતિશયવંતો, ગુણ સમુદ્રને કોણ લહે, ત્રિભુવન મહિમા વંતો મનની આધિ તનની વ્યાધિ, દૂર કરે ભવની ઉપાધિ, પામે વાંછિત સાધી શાંત દશાને એકાગ્ર ચિત્તે, સકલ કાર્ય કરે શુભ રીતે, પાપી કર્મને છતે આવા દેવતત્ત્વમાં ગુણ પ્રસિદ્ધા, અરિહંત પ્રભુમાં બાર વિશુદ્ધા, સિદ્ધ માહે અડ લીધાં ! ગુરુ તત્વમાં સૂરિ ગુણ છત્તિસ, પાઠકે કમાં ગુણ પચવીશ, મુનિ માંહે સમવીશ ધર્મતત્વમાં દર્શન વખાણું, ગુણ તેના સડસઠ જાણું, એકાવન જ્ઞાનના માનું ચારિત્રના ગુણ સિત્તેર સોહે, તપના વળી પચાસ મન મોહે, કર્મ સકલતે કોહે.. આરા શ્રી જૈન ધર્મનું શાસન સાર, મુનિચંદ્રસૂરિ મૃતોદધિપાર, ત્રિભુવન જન હિતકાર ચૌદ પૂરવમાં નવપદ ધાર, શ્રીપાલ મયણા માટે ઉદ્ધાર, આરાધક જયકાર
223
||3||
॥4॥