________________
કેસર ચંદન કુસુમ શ્ય, પૂજીજે હો ઉખેવી ધૂપ કે, કુંદર અગરને અરગજા, તપ દીનતાં હો કીજે વૃત દિપ કે-શ્રી સિદ્ધ-૩
આસો ચૈત્ર શુક્લ પક્ષે, નવ દિવસે હો તપ કીજે એહ કે, સહજ સોભાગી સુસંપદા, સોવન સમ હો ઝલકે તન દેહ કે-શ્રી સિદ્ધ-૪
જાવજીવ શકતે કરો, જેમ પામો હો નિત નવલો ભોગ કે, ચાર વરસ સાઢા તથા જીનશાસન હો એ મોટો યોગ કે-શ્રી સિદ્ધ-૫
વિમલદેવ સાન્નિધ્ય કરે, ચક્કસરી હો હોય તાસ સહાય કે, શ્રી જિન શાસન સોહિયે, એહ કરતાં હો અવિચલ સુખ થાય કે-શ્રી સિદ્ધ-૬
મંત્ર તંત્ર મણિ ઔષધિ, વશ કરવા હો શિવરમણી કાજ કે, ત્રિભુવન તિલક સમોવડી, હોઈ, તે ન રહો નય કવિ રાજ કે-શ્રી સિદ્ધ-૭
(૧૦૯) શ્રી ગૌતમ સ્વામી પૃચ્છા કરે, વિનય કરી શીશ નમાય હો પ્રભુજી, અવિચલ સ્થાનક મેં સુણ્યો, કૃપા કરી મોય બતાય હો પ્રભુજી,
શિવપુર નગર સોહામણો છૂટ્યા સંસારના દુઃખ થકી, રહેવાનું કહાં ઠામ હો પ્રભુજી-શિ-ર વીર કહે ઉર્ધ્વલોકમાં, સિદ્ધસીલા તણો ઠામ હો ગૌતમ
સ્વર્ગપુરીની ઉપરે, તેહનાં બારે નામ હો શિ-૩
લાખ પીસ્તાલીશ યોજના, લાંબી પહોળી જાણ હો આઠ યોજન જાડી વચ્ચે છેડે, માળ પાંખ જેવું જાણ હો-શિ-૪
ઉજ્જવલ હાર મોતી તણો, ગો દુગ્ધ શંખ પ્રમાણ તે થકી ઉજળી અતિઘણી, ઉલટ છત્ર સંઠાણ હો ગૌતમ-શિ-૫
અર્જુન સુવર્ણ સમ દિપતી, ગઠારી મઠારી જાણ હો ગૌતમસ્ટીક રત્ન મણિ નિર્મળી, સુંવાળી અત્યંત વખાણ હો ગૌતમ-શિ-૬
સિદ્ધશીલા ઓળંગી ગયા, અદ્ધર રહ્યા સિદ્ધરાજ હો ગૌતમ અલોક શું જઈ અડચા, સાયં આતમ કાજ હો કૌતમ - શિ - ૭
જન્મ નહીં મરણ નહીં, નહીં જરા નહીં રોગ હો ગૌતમ વૈરી નહીં મિત્ર નહીં, નહીં સંયોગ વિયોગ હો ગૌતમ - શિ - ૮
ભૂખ નહીં તૃષા નહીં, નહીં હરખ નહીં શોક હો ગૌતમ કર્મ નહીં કાયા નહીં, નહીં વિષયા રસનો જોગ હો ગૌતમ - શિ - ૯ શબ્દ રુપ રસ ગંધ નહીં, નહીં ફરસ નહીં વેદ હો ગૌતમ
170