________________
આ છે લાલ, હું કિંકર છું તાહરો જી ૧૨ પામ્યો તું હી જ દેવ, નિરંતર કરું હવે સેવ, આ છે લાલ, દિવસ વળ્યો હવે મારો જ ૧૩ વિનંતી કરું એહ, ધરજો મુજ શું નેહ, આ છે લાલ, તમને શું કહીએ વળી વળી છ I૧૪ શ્રી લબ્ધિ વિજય ગુરાય, શિષ્ય કેસર ગુણ ગાય, આ છે લાલ, અમર નમે તુજ લળી લળી છ I/૧૫
(૩૪) ઢાળ-૧ જી હો પ્રણમું દિન પ્રત્યે જિનપતિ લાલા, શિવસુખકારી અશેષ, જી હો આસોઈ ચૈત્રી ભણી લાલા, અઠ્ઠાઈ વિશેષ, ભવિકજન જિનવર જગ જ્યકાર.... ૧ જી હો જિહાં નવપદ આધાર ભવિકજન જિનવર જગ જયકાર-ટેક.. જી હો તે દિવસ આરાધવા લાલા નંદિશ્વર સુર જાય. જી હો જીવાભિગમ માહે કહ્યું, લાલા કરે અડદિન મહિમાય-ભવિ ર | જી હો નવપદ કેરા યંત્રની લાલા, પૂજા કીજે રે જાપ, જી હો રોગ શોક સવિ આપદા, લાલા નાસે પાપનો વ્યાપ-ભવિ II જ હો અરિહંત સિદ્ધ આચારજ લાલ, ઉવઝાય સાધુ એ પંચ, જ હો દંસણ નાણ ચારિત્ર તપો લાલા, એ ચગુણનો પ્રપંચ-ભવિ II જી હો નવપદ આરાધતા લાલા, ચંપાપતિ વિખ્યાત, છ હો નૃપ શ્રીપાળ સુખીયો થયો લાલા, તે સુણજો અવદાત-ભવિ પા
ઢાળ-૨ કોઈલો પર્વત ઘૂંઘલો રે... માલવ ધુર ઉજેણીએ રે લોલ, રાજ્ય કરે પ્રજાપાલ રે સુગુણના સુરસુંદરી મયણાસુંદરી રે લોલ, બે પુત્રી તસ બાલ રે સગુણનર શ્રી સિદ્ધચક્ર આરાધીએ રે લોલ, જેમ હોય સુખની માળ રે સગુણનર-ટેક I૧ | પહેલી મિથ્યાશ્રુત ભણી રે લોલ, બીજી જિન સિદ્ધાંત રે સગુણનર બુદ્ધિ પરીક્ષા અવસરે રે લોલ, પૂછો સમસ્યા તુરંત રે સગુણનર - શ્રી રા તુઠો નૃપ વર આપવા રે લોલ, પહેલી કરે તે પ્રમાણ રે સગુણના બીજી કર્મ પ્રમાણથી રે લોલ, કોપ્યો તે તવ નૃપ ભાણ રે સગુણનર-શ્રી વા કુછી વર પરણાવીયો રે લોલ, મયણા વરે ધરી નેહ રે સગુણનર