________________
આયંબિલ કરી તિવિહાર કરીએ, ગુરુવંદન પૂજો નાણ.. સેવો ૩. બાર આઠ છત્રીસને પચ્ચવીશ સત્તાવીશ સડસઠ. એકાવન સીત્તેરને પચાસ, સ્વસ્તિક આદિ કરો ઝટ.... સેવો... મજા શાંત દાંત જિતેન્દ્રિય આરાધક, બીજો વિરાધક થાય, આરાધકનું બુરુ ચિંતવતાં, ધવલ જેવું અનર્થ થાય.. સેવો. પા અષ્ટપ્રકારી રોજ પૂજા કરીએ, નવપદ પૂજા શ્રીકાર, સત્તરભેદી જિન પૂજા કરીએ, પારણે બેસણું સાર.. સેવો.. દા વિમળેશ્વર ચકેશ્વરી પૂજિત, સિદ્ધચક્ર સુખદાય, અહોનિશ તેહનું ધ્યાન ધરતા, શ્રીપાળ જળ્યું હિત સદાય... સેવો... ના યથાશક્તિ ઉજમણું કરીએ, મયણા જેવુ રાખે ટેક. ગુરુ કપૂરસૂરિ અમૃત ભાખે, તે લેશે શિવસુખ છેક. સેવો ... III
(૧૪) રાગ : મીઠાં લાગ્યા તે યા રૂડો લાગે. આજ મારે આંગણે કલ્પતરુ ઉગ્યો, વાંછિત ફળ દાતાર રે-ભવિજન ભાવે એહ ભજીએરે, એહનું દઢ મૂળ અરિહંત ધ્યાઈએ, ચાર નિક્ષેપે ગુણ બાર રે - ભવિજન ભાવે એહ ભજીએ ૧ સિદ્ધ સૂરિ પાઠક સાધુ ગુણવંતા, એહની શુભ શાખા ચાર રે, ભવિજન ારા દર્શન, જ્ઞાનને ચારિત્ર તપ છે, ચાર પ્રશાખા મનોહાર રે-ભવિજન ૩. સત્ત્વ અક્ષર સ્વર વર્ગાદિ પત્રો, દિગ્યાલ આદિ ફલ સાર રે-ભવિજન ૪મા ગુરુ કપૂરસૂરિ અમૃત બોલે, ભજે એ ધન્ય નર સાર રે-ભવિજન પો
(૧૫) રાગ ૪ લાખ લાખ દિવડાની વારંવાર ભવિપ્રાણી, સિદ્ધચક્ર ધ્યાવજો, લેવાને મુક્તિનું ધામ, ભજીએ નવપદજી નામ રે અરિહંત સિદ્ધ પ્રભુ કેવલધારી, સૂરિ ઉપાધ્યાય ગુણોની ક્યારી, મુનિને હોજો પ્રણામ રે ભજીએ તેના દંસણ, નાણ શુદ્ધ ચારિત્ર સાધો, કર્મ વિદારણ તપ આરાધો, માની જીવન શું કામ રે ભજીએ તેરા આસો ચૈત્ર સુદ ધરી ખૂબ હર્ષ સાતમથી પૂનમ સાર્ધ ચઉ વર્ષ
110