________________
નમો તવસ્સ ગણણું ગણો રે લાલ, સમતા ધરી નિરધાર-ભવિ સિદ્ધ I૧૦ના
નવ પટ્ટરાણી જેહને રે લાલ, ગજરથ નવ હજાર - ભવિ. નવ લાખ વાજી શોભતા રે લાલ, સુભટ કોટિ નવસાર-ભવિ સિદ્ધ ૧૧
ઋદ્ધિ સંપદ બીજી ઘણી રે લાલ, કહેતા નાવે પાર - ભવિ. આરાધી નવપદ સહી રે લાલ, નવમે પદ વિસ્તાર - ભવિ સિદ્ધ II૧૨
ઈંદ્રભૂતિ ઈમ ઉપદિશે રે લાલ, નવપદ મહિમા સાર - ભવિ શ્રેણીક નરપતિ આગળ રે લાલ, શ્રી શ્રીપાલ અધિકાર -- ભવિ સિદ્ધ ૧૩ ( નવવિધ પરિગ્રહ મૂકીને રે લાલ, નવ નિયાણા નિર - ભવિ. સિદ્ધચક્ર સેવા કરો રે લાલ, જેમ તરો એ સંસાર - ભવિ સિદ્ધ ૧૪ | ઋદ્ધિ કીર્તિ ચેતન લહે રે લોલ, અમૃતપદ સુખસાર – ભવિ. એ નવપદના ધ્યાનથી રે લાલ, સવિ સંપદ શ્રીકાર -- ભવિ. સિદ્ધ ૧૫
() રાખના રમકડાં...... નવપદનો મહિમા સાભળજો, સહુને સુખડાં થાશે જી, નવપદ સ્મરણ કરતાં પ્રાણી, ભવભવના દુ:ખ જાશે જી - નવપદ ૫૧. નવપદના મહિમાથી પ્યારે, કુષ્ટ અઢારે જાવે છે, ખાંસી ક્ષયને રોગની પીડા, પાસે કદી નવી આવે છે - નવપદ ૨/ અરિકરિ સાગર જલણ જલોદર, બંધનના ભય જાણે છે, અરિકરિ સાગર અલણ ડાકણ, તુજ નામે દૂર નાશે જી - નવપદ (૩. અપુત્રીયાને પુત્ર હોયે, નિધનીયા ધન પાવે છે, નિરાશીપણે ધ્યાન ધરે છે, તે નર મુગતે જાવે છે - નવપદ III શ્રીમતિને એ મંત્ર પ્રભાવે, સર્વ થયો ફૂલમાળાજી, અમરકુમાર નવપદ મહિમાથી, સુખ પામ્યો સુરશાલાજી - નવપદ પા મયણા વયણે સેવ્યા નવપદ, શ્રી શ્રીપાલે ઉલ્લાસેજી, રોગ ગયોને સંપદા પામ્યા, નવમે ભવ શિવ જાવે છે - નવપદ ૬ | અરિહંત સિદ્ધ આચારજ પાઠક, સાધુ મહા ગુણવંતાજી, દર્શન જ્ઞાન ચરણ તપ રુડાં, એ નવપદ ગુણવંતાજી - નવપદ ૭માં સિદ્ધચકનો મહિમા અનંતો, કહેતા પાર ન આવે છે, દુ:ખ હરે ને વાંછિત પૂર, વંદન કરીએ ભાવે છે - નવપદ દા
(99)