________________
(૫૫) હૂત પુગ્ગલ પરિઅટ્ટ, અદ્ધ પરિમિત સંસારઃ ગંઠિભેદ તબ કરી લહે, સબ ગુણના આધાર ક્ષાયક વેદક રાશિ અસંખ, ઉપશમ પણ વારઃ વિના જેણ ચારિત્ર નાણ, નહિ હુવે શિવદાતાર શ્રી સુદેવ ગુરુધર્મની એ, રુચિ લંછન અભિરામ દર્શનનું ગણિ હીરધર્મ, અહર્નિશ કરત પ્રણામ..... ૩
(૫૬) છઠે દર્શન પદ નમો, સડસઠ ભેદ સોહાય;
નૈઋત્ય ખૂણે કરો સ્થાપના, શ્વેત વરણ મન ભાય......૧ તપ જપ સંયમ શૂન્ય છે, બિન સમકિત પાવે; બિંદુ ગુણ વિણ એહથી, સંખ્યા સહુ જાવે. જ્ઞાન ચારિત્ર એહથી, હોવે શુધ્ધ પ્રધાન: અંતર્મુહૂર્ત દર્શન લહે, પામે અનુપમ ઠામ ભેદ અનેક દરશન તણા, સંવર તત્વનું મૂળ; ત્રિકરણ શુધ્ધ મન ધરે, શિવમાર્ગ અનુકૂળ દર્શન પદની સેવના, કરતા ભવિ નિત્યમેવ: પંડિત મુક્તિવિમલ તણો, રંગ નમે સસસ્નેહ
૩
૪
........પ્
૧
(૫૭) ઈન્દ્રવજ
ષ પદે નૌ મિસુ દર્શન સð, સમારિભૅદૈઃ ક્રમનીય વૃત્ત શુકલ બુધૈ: સ્થાપ્યુંમલ હિતાય, નૈઋત્યકાસે બહુ મોહનાશી........૧ ઋતે સમ્યકત્વ વિકલાનિ લોકે, ધર્માણિકાર્યાણિ જનાદતાનિ; વિનૈકસંખ્યાં વિકલ યથા વૈ, શૂન્યાલિરેય મનુજા વિદન્તુ........૨ જ્ઞાનેન શુધ્ધિજનૂષાં ચરિત્રૈ:, સમ્બોભવિતીતિ સુપથ્યમેતત્ સમ્યક્ત્વ સિધ્ધયાક રંગ:, સમોક્ષો યં પ્રાર્થયન્તે વિજને સુસન્ત....૩ શ્રી દર્શનચારુ સમ્યક્ત્વમેવ, મૂલં ચ યત્સવરતત્વકસ્યઃ
શુધ્ધત્રયાણાં શિવમાર્ગભાજામ્ સિધ્ધિ: સુલભ્યા નય તત્ર ચિન્તા.......૪
87