________________
અષ્ટી ચ યા જિનમતે પ્રથિતા જનન્ય: પીયૂષ કલ્પગુણભાવ વિભાવિત તા: પાલયન્તઈહલોક હિતાય ભવ્યા, અચ્છતુ ભદ્ર મનિશ ગુરુ સાધુ પુંગા....૪ કામેષ દગ્ધ મનુજાનું પરિબોધયન્તો, દર્પ ચ તસ્ય સહસા પરિભેદયન્ત: ; શ્રી સાધુધર્મમમલ પરિપાલયન્તઃ શુધ્ધ સ્વરુપ મમ હિતા વિલસનુવિધે...૫ તસ્વા પાંસિ વિવિધાનિ મનોહરાણિ, જાતાશ્ચકર્મગતિતો લઘવઃ સદા યે; શાસ્ત્રપુદક્ષધિષણાનું લઘુરાગ મોહાન, વન્દ ૨ તાન્ યતિવરાત્ મનસાડભિરામ્ બ્રહ્મવત નવવિધ પરિપાલયન્તઃ શ્રીમત્ જિનેન્દ્રવરશાસનભૂષણાહ્યા: શ્રી સાઘવઃ શિવધિય સતતં જયન્તુ, તાત્રૌતિમુક્તિચરણાતિરંગ સાધુ....૭
(૫૩) પંચમ પદને પૂજીએ, સાધુ ભલા ગુણખાણ: શ્યામવરણ જસ શોભતુ, બોલે અમૃત વાણ.........૧ ઉત્તર દિશિ કરો સ્થાપના, સત્તાવીશ ગુણધાર: મુનિવર સકલને વંદના, લહીએ અવિચલ ઠામ.....૨ પંચામ્રવને દૂર કરે, પાળે પંચાચાર; પ્રવચન માતને ધારતાં, ટાળે વિષય વિકાર....૩ શુધ્ધ મને યતિ ધર્મને, આરાધે ઋષિરાય: પ્રણમો પદકજ તેહના, જેથી દુઃખ પલાય.......૪ વિવિધ પ્રકારે તપ કરી, આતમ અજવાળેઃ નિજ ગુણમાં રમતા રહે, પર પુદ્ગલ ન વિચારે..........૫ નવવિધ બ્રહ્મને પાળતા એ, જિનશાસન શણગાર; (મુક્તિવિમલ કવિરાયનો, રંગવિમલ ગુણ જાણ..........૬
(પ૪). દંસણ નાણ ચરિત્ત કરી, વર શિવપદ ગામી: ધર્મ શુકલ શુચિ ચક્રસે, આદિમ ખય કામી ...........૧ ગુણ પ્રમા અપ્રમત્તસે, ભયે અંતરજામી: માનસ ઇન્દ્રિય દમન ભૂત, શમ દમ અભિરામી .......૨ ચારુ તિઘન ગુણભર્યોએ, પંચમ પદ મુનિરાજ; તત્પદ પંકજ નમત હૈ, હીરધર્મ કે રાજ ............૩
= (86)