________________
મલયસુ દરી ત્રિ
ધિદેવની આરાધના વિગેરે શુભ કાર્યો કરવાથી અવશ્ય આપણા મનેારથે સિદ્ધિ થશે; કેમ કે નિમિત્ત મલવાન અને ઉત્તમ છે.
૪૧
રાણી ચ'પકમાલાનાં આવાં ગંભીર વિચારવાળાં વાકયા સાંભળી મહારાજા વીરધવળ ઘણા ષિત થયે સંસાર રથમાં આવું સુદર અને અતિ ઉપયાગી ચક્ર જોઈ પોતાને કૃતાર્થ માનવા લાગ્યા તેજ દિવસથી તે દ’પતીએ દેવાધિદેવની આરાધના કરવી શરૂ કરી અને આનદમાં દિવસા પસાર કરવા લાગ્યાં
પ્રકરણ ૯ સુ
ચ'પકમાલાનું હરણ
:;
અંતે ઉના-રાણીના શયન ગૃહમાં રાણી ચંપકમાલા અને રાજા વીરધવળ એઠા બેઠા સુખ માન થી વિનાદી વાર્તા કરી રહ્યા હતા, એવામાં અકસ્માત્ દીન મુખ કરી રાણી ચંપકમાલાએ જણાયું.
“ સ્વામિનાથ આજે મારૂ જમણું નેત્ર ફરકે છે, હું નથી જાણતી કે, આ અશુભસૂચક નિમિતથી મને કાંઈ ભૂત ગ્રહ નડશે ? મારા ઉપર વિદ્યુત્પ.ત થશે ? સ સ્વનું અપહરણ થશે ? કાઈ રાગ, થશે ? કે પ્રાણના સંશય થશે ? આજે ચેન પડતુ નથી. ”
આતંક ઉત્પન્ન મને જરા માત્ર