________________
નિંઢ કના વિખપર
.૩૦૩
આપણી ગતિ વિગેરે ખેલતા રાજાએ મરણના ભયથી ખેંચવા ખાતર તત્કાળ સિદ્ધને ત્યાં ખેલાયે. આખા શહેરમાં કાલાહલ મચી રહ્યો. -
લેાકેાના કાલાહલ સાંભળી સિધ્ વિચાર કર્યો કે હું ઠીક થયું, કાંઈક ઉપદ્રવ થયા જણાય. ગધેડાઓને તે ડફણાના માર જોઈ એ જ, ભાઈ માપનું ત્યાં કામ નથી વિગેરે વિચાર કરતા હતા, તેટલામાં દોડતા રાજપુરુષો તેને ખેલાવવા આવ્યા મહાબળ તેઓ સાથે
રાજા પાસે આન્ગેા.
FA
જીવામ ત્રીતુ મરણુ અને માંહીથી નીકળતા શબ્દો તથા અગ્નિને ત્રાસ વિગેરે મહાબળને જણાવી રાજાએ નમ્રતાથી જણાવ્યું કે સત્પુરૂષ ! અમારા પર કૃપા કરી આ ઉપદ્રવ તુ જલદી શાંત કર
14
રાજાની આ નમ્રતાથી, તેમજ આ અગ્નિથી બિચારા નિરપરાધી જીવાના જાલમાલની ખુવારી થશે, • એમ ધારી સિધ્ધે થાડું પાણી મંગાવી તે અગ્નિપર છાંટયુ કે તરત જ અગ્નિ સથા શાંત થયેા. અર્થાત્ મહાબળની ઈચ્છાને વશ થયેલા ધ્રુવે અગ્નિ બુઝાવી નાખ્યા મહાબળે તે કરડીયાનું ઢાંકણ અંધ કર્યુ” કે તરત જ સભામાં અને શહેરમાં પાછી શાંતિ ફેલાઈ, પણ તે કરંડીયાની નજીક જવાની કોઈની હિમ્મત ન ચાલી. સના મનમાં એમ જ આવ્યું કે જાય તેા ઠીક થાય.
આ
અહી થી ઉપાડી