SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ એક દિવસ ઉદ્યાનપાલકે આવી રાજાને કહ્યુ કે હું રાજન્ ! પ્રથમ આવેલા વસુન્ધર નામના મુનીશ્વર આપણા ઉદ્યાનમાં પધાર્યા છે. ધનવતી સહિત રાજ ધનકુમાર ઉદ્યાનમાં આવ્યા, મહામુનિને વદન કરી ભવ વૈરાગ્યકારિણી દેશનાનું શ્રવણુ કર્યું. સ'સારથી ઉદાસ બનીને રાજાએ પેાતાના પૂત્ર · જયન્ત, ને ગાદી ઉપર બેસાડી વસુન્ધર મુનિ પાસે પેાતાની પત્ની ધનવતી સહિત તથા પેાતાના ભાઈ ધનદત્ત અને ધનદેવની સાથે દીક્ષા લીધી, તપોનિષ્ઠ ધનરાષિને શાસ્ત્રના પરગામી જાણીને આચાય પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા, તેઓએ ઘણાં રાજઓને સાધુ ધર્માં તથા શ્રાવક ધમ ના ઉપદેશ આપી, રાષિ એ તથા શ્રાવક અનાવ્યા, ધનવતી સહિત પેાતાના ભાઈ આ સાથે પાતે અનશન કરી એક માસના અંતે આયુષ્ય પૂર્ણ કરીને બન્ને ભાઈ એ સૌધમ દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયા, ધન અને ધનવીના જીવ શુષ્ક અને સામાનિક દેવપણે ઉત્પન્ન થયેા. આ ભરત ક્ષેત્રમાં રૂપ્યગિરિની ઉત્તર શ્રેણીમાં સુરતેજ નામે નગર હતું. તેમાં વિદ્યાધરેન્દ્ર ‘સૂર, નામે રાજા હતા. જગતના તાપનુ. હરણ કરનારી, પાપકારિણી તે વિદ્યાધરેન્દ્રને મેઘની વિજળી જેવી વિષ્ણુન્મતી નામની રાણી હતી, ધનને જીવ, દેવલાકમાંથી ચ્યવીને વિદ્યુન્મ તીની કુક્ષીમાં કમલની જેમ’ ચિત્રગતિ, નામે પૂત્રના રૂપે ઉત્પન્ન થયા.
SR No.022744
Book TitleAmam Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1964
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy