________________
(®NG@G નૈવેદ્ય
મારા સંયમ જીવનના રોશવકાળ દરમિયાન કથાઓ વાંચવામાં, સાંભળવામાં આવતી, સમયના પસાર થવાની સાથે એવી સાંભળેલી, વાંચેલી, ધાર્મિક, અને સામાજીક નૈતિક જીવન ઉત્થાનની કથાઓને નવા વાઘા પહેરાવીને મેં વાંચઢ્ઢા સમક્ષ મૂકી છે.
પણ આ પુતક તમારા હાથમાં આવે છે. તે તે મારા જીવનની અનેક વિટંબનાએ. માંહેનું એક છે. કારણ કે જ્યારે લખવા માટે પ. પુ. સમર્થાં વ્યાખ્યાનકાર, કવિરત્ન આચાય મહારાજ શ્રીમદ્ વિજયયશાભદ્રસુરીશ્વરજી મહારાજ સાહેબે મને પ્રેરણા આપી. ત્યારે મને લાગ્યું અને મેં કહ્યું પણ ખરૂં કે આ મહાન ગ્રંથના દર્શ હજારથી અધિક શ્લોકાનુ ભાષાંતર ગુજરાતીમાં કરવું. તે તે મારો રાકિત બહારની વાત છે. વળી ચાતુર્માસમાં અનેક પ્રકારની પ્રવૃત્તિએમાં ભગીરથ કાય થયુ. મુશ્કેલ છે. પરંતુ તેની અનહદ લાગણી અને મમતાએ મારા ઉપર જીત મેળવી, મેં શ્રી અમમ સ્વામિ ( મહાકાવ્ય )નું ભાષાંતર કરવાને વિચાર અમલમાં મૂકયા. જેમજેમ ભાષાંતરનું કાર્ય આગળ વધતું ચાલ્યું. તેમ તેમ તે ગ્રંથમાં આવતા તમામ કથાનામાં અત્યંત મનેાહર આનંદ અનુભવવા લાગ્યા. જેનું વર્ણન હું કરી શકું તેમ નથી, પણ મારા આ પ્રયાસને સર્વાંગી નિચોડ વાંચકેજ આપશે.
હું સિદ્ધહસ્ત લેખક નથી, તેમ મેં આ મહાકાવ્યનું ભાષાંતર કરવામાં જરાપણ છૂટછાટ લીધી નથી, સત્ ૨૦૧૯ની સાલમાં