________________
આમ તેમ જેવા લાગી, પણ નલરાજા નહી દેખાવાથી તેણે બેભાન થઈ જમીન ઉપર ઢળી પડી.
પર્વતેમાંથી આવતા ઠંડા પવને સ્વજનની માફક શુદ્ધિમાં લાવી, અભાગણ એવી મને મારા પતિદેવ શા માટે છોડી જાય ! જરૂર તેમને રાત્રીના ભાગમાં કઈ જંગલી પ્રાણુ ઉઠાવી ગયું હશે? આ પ્રમાણે દવદન્તી વિચાર કરતી ગભરાયેલી અને વિખૂટી પડેલી હરણીની જેમ વૃક્ષને, પર્વતને, જગલના પ્રાણીઓને, વનદેવતાઓને તથા વનદેવીઓને એલંભા આપતી મારા પ્રાણેશને કેઈ બતાવે ! તે પ્રમાણે બેલતી તેણી જંગલમાં ભટકવા લાગી, પરંતુ કઈ જગ્યાએથી કેઈએ પણ જવાબ આપે નહિ.
હૈયાફાટ રૂદન કરતી દવદન્તીની નજર પિતાના અંગ ઉપર પડી. તેણીએ પ્રેમપૂર્વક તે અક્ષરે વાંચ્યા, વાંચીને મનમાં સંતેષ અનુભવ્ય, અને વિચારવા લાગી કે તેઓએ મને પિતાજીને ત્યાં જવાને અનુરોધ કર્યો છે. કારણકે મારું સુખ ત્યાં જ છે. તેમ માનીને દુખ ધીમે ધીમે ભૂલવા લાગી.
તેણી કુંડલપુર જવા માટે વિચાર કરતી હતી, એટલામાં એક સાથે ત્યાં આવી પહોંચે, મારા ભાગ્યના ઉદયે કરીને દુઃખના સમયે સાથે આવી પહોંચ્યો છે. તે તેની સાથે જ જગલ પસાર કરવાનું વિચારી સ્થિતિપ્રજ્ઞ બની સાર્થની સાથે જવા લાગી, તેટલામાં ઉદ્ભટ ચેરોએ આવી સાર્થને ઘેરી લીધ, સાર્થમાં રહેલા