________________
૨૮ ગદ્યપદ્ય રચનામાં પ્રવિણ તેણીની પ્રતિહારિણીઓએ નામ લઈને રાજાઓનું વર્ણન કરવા માંડ્યું. હે રાજકુમારી! -અજિત શત્રુ રાજાના સુપ્રતિષ્ઠિત પુત્ર શિશુમાર પુરધીશ દધિપણે નામના રાજા છે.
તેને તું તારા પ્રાણવલ્લભ બનાવ, જેઓએ પિતાની કીર્તિપ્રભાને દિગન્ત પર્યન્ત સૂખપૂર્વક કરવાને માટે સેના વડે સમુદ્રને પણ સ્થળ બનાવી દીધું છે. - “આ ઇફવાકુવંશના ચન્દ્રરાજાના પુત્ર “શ્રી ચન્દ્રરાજા છે તેમને તું તારા પ્રિયતમ બનાવી આનંદને પ્રાપ્ત કર !
દેવી ! આ હિતેશ્વર બત્રીસ લાખ ગામના અધિકારી રાજા ચંદ્રશેખર તારા પ્રિયપાત્ર બને. હે દેવી ! તને જે ગંગાજલમાં નૌકાવિહાર કે જલક્રીડા કરવાની ઈચ્છા હોય તે ભેગવંશીય ચંપાપુરીને સુબાહુ રાજાની સાથે લગ્ન કર, હે અધિપતિવરે ! તું શંકાને છેડી તારા ગુણોને અનુરૂપ ગુણવાળા “શશલક્ષ્મણ, રાજાને તું તારા હૃદયેશ બનાવ, હે અરેચકિન્તિ સૂર્યવંશ ભૂષણ, કચ્છશ્વર, જહતુ પૂત્ર આ યજ્ઞદેવ તને કેમ રૂચતા નથી? આ ભરત કુત્પન માનવવર્ધન, કીર્તિવર્ધન, રાજા તારા ચિત્તને કેમ ખેંચતા નથી ?
જેએની કીર્તિરૂપી સ્ત્રી, દર્પણની જેમ શત્રુ સ્ત્રીના કપાળમાં પિતાની કીર્તિ પ્રભાને જુએ છે, તે આ પુપાયુધ પૂત્ર મૂકટેશ્વર તારી આંખમાં કેમ સમાતા નથી? જેઓની પ્રચંડ સેનાના બળથી રાજાઓ સર્ષની જેમ ભાગી ગયા