________________
લેકમાંથી ચ્યવને છીપમાં મોતીની જેશ પુષ્પદનીની પવિત્ર કુક્ષિમાં ઉત્પન્ન થયે. રાતના છેલલા પ્રહરમાં રાણી સ્વપ્ન દેખીને જાગી ઉઠી, સ્વપ્નને વૃતાંત રાજાને કહેવા લાગી. હે દેવ ! શરીરધારી અિરાવત હાથીની સમાન એક સફેદ હાથી અગ્નિથી ભયભીત થયેલા આપણું મહેલમાં પ્રવેશ કરતો મેં સ્વપ્નમાં જે ત્યારે રાજાએ કહ્યું કે હે દેવી કઈ દેવ સ્વર્ગથી ચ્યવને પુણ્ય સંપત્તિના રોગે તારી કુક્ષિને વિષે આવેલા છે, રાજા રાણે આ પ્રમાણે વાતચિત કરી રહ્યા છે.
એટલામાં દેવદન્તિની સમાન સ્વપ્નમાં જોયેલા સફેદ હાથીના જેમજ હાથીએ નગરજનેની સાથે રાજ મહાલયમાં પ્રવેશ કર્યો, હર્ષોલ્લાસ પામેલા રાજારાણી રાજમહાલયના પ્રાંગણમાં આવ્યા, હાથીએ સૂઢ વડે રાજારાણુને પિતાની પીઠ પર બેસાડયા. હાથી ઉપર બેઠેલા રાજારાણ સહિત હાથી નગરમાં પરિભ્રમણ કરી રાજમહાલયમાં આવ્યા. હાથી ઉપર બેઠેલા રાજારાણી ઈન્દ્ર ઈન્દ્રાણીથી અધિક શોભવા લાગ્યા, કૈલાસપતિ શંકર અને પાર્વતિ પણ શ્યામ જણાતા હતા, નગરજનોએ પુષ્પમાલાથી હસ્તીની પૂજા કરી, ત્યારબાદ રાજારાણ સહિત હાથી નગરમાં પરિભ્રમણ કરી રાજ મહાલયમાં આવ્યું, રાજારાણીને પિતાની પીઠ ઉપરથી સુખ પૂર્વક ઉતાર્યા, દેવતાએ હર્ષોલ્લાસથી પુષ્પવૃષ્ટિ કરી. રાજાએ પોતે સુગંધિત પદાર્થોથી અને પુપેથી તેની પૂજા કરી.
ગર્ભાવાસને સમય પૂર્ણ થયે રાણીએ પુત્રી રત્નને