________________
૩૨૫
લક્ષ્ય રાખજે, આ પ્રમાણે પુત્રને શિખામણ આપી શુભ . દિવસે પ્રભુને રાજ્યાભિષેક કરશે.
થડા દિવસ બાદ પુત્રને આલિંગન કરી શ્રી સમ્મ. તિનરેશ્વર દીક્ષા ગ્રહણ કરી કાળધર્મ પામી દેવકમાં જશે, અમમકુમાર પણ પિતાના વિરહમાં ઉદાસીન બની, ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરશે. તેમના રાજ્યમાં રંગ, આપઘાત, દુકાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વિગેરેને ઉપદ્રવ થશે નહીં. પ્રજામાં સંપૂર્ણ સંતોષ હશે, ત્રણે લેકમાં પ્રભુને યશચંદ્ર ચમકશે.
છે અમમસ્વામિ ચરિત્રનો સત્તરમ સર્ગ સમાપ્તા