________________
૩૧૬
કલ્યાણને કરવાવાળી, ભદ્રા નામે તેમની પટ્ટરાણ હશે, એકમાં સર્વ ગુણેને સમાવેશ ન કરે જોઈએ તે વિધાતાને નિયમ હોવા છતાં પણ ધુણાક્ષર ન્યાયથી તેણમાં સર્વ ગુણ સંપન્ન હશે, તેની દેહ લાવણ્યતા સરસ્વતીની સ્પર્ધા કરશે, તેણીના શિયલથી પરાજિત બનેલી ગંગા ત્રિપથગા નામ ધારણ કરશે.
મિથ્યાભાવને દૂર કરી ચિંતામણિની સમાન સમ્ય કૂવને પિતાના હૃદયમાં ધારણ કરનારી હશે, શ્રીકૃષ્ણને જીવ સાત સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી તાલુકામાંથી નીકળી વૈશાખ સુદ બારસને દિવસે તેની કુક્ષિમાં ઉત્પન્ન થશે, તે વખતે એક સમયને માટે જગતના તમામ જીને સુખની અને પ્રકાશની પ્રાપ્તિ થશે, પિતાના મહેલના શયનખંડમાં સુતેલી ભદ્રારાણી ચૌદ સ્વને છે. જેમકે હાથી -વૃષભ-કેશરિસિંહ-લક્ષમી-પુષ્પમાલા-ચન્દ્ર- સૂર્ય–દવજા– પૂર્ણકલશ-સરોવર-સમુદ્રભવન-રત્નને રાશી-અગ્નિ-એ ચૌદ સ્વપ્નને પિતાના મુખમાં પ્રવેશ કરતા જોઈ તેણી જાગશે.
પિતાના પતિની પાસે આવી, પ્રસન્ન મૂખે સવપ્નને વૃત્તાંત પૂછશે, રાજા પોતાની બુદ્ધિએ તે સ્વપ્નની વ્યા
ખ્યા પિતાની પત્નીને કહેશે, હે દેવી! લોકેત્તર ગુણવાળો તારો પૂત્ર રાજા થશે, સાંભળીને રાણી પ્રસન્ન થઈને શયનખંડમાં આવશે, ધર્મધ્યાનમાં રાત્રીને વીતાવશે, સૂર્યો દય થતાની સાથે રાજા મંત્રીઓને વાત કરશે, સ્વપ્ન પાઠકને
લાવશે, સ્વપ્નની વ્યાખ્યા કરાવશે, ગુણેથી ઉન્નત,