________________
૨૫૭
કહ્યું કે તા પછી નેમિકુમારથી પાછી વળેલી એવી મારા ઉપર શા માટે અનુરાગ ધરાવેા છે ? ત્યારબાદ આશા રહિત અનીને રથનેમિ પોતાના ઘેર ગયા.
રાજીમતી પ્રભુનું સ્મરણ કરી દિવસેા પસાર કરવા લાગી, પ્રભુ ચેાપન દિવસ છદ્મસ્થાવસ્થામાં રહ્યા, ત્યારબાદ રૈવતક પર્વત ઉપર સહસ્રામ્રવને દ્યાનમાં આવ્યા, અઠ્ઠમતપથી યુકત વેતસ ઝાડ નીચે પ્રતિમા સ્થાપન કરીને શુકલ ધ્યાનમાં આરૂઢ થયા, આશ્વિન મહિનાની અમાવાસ્યાના મધ્યાહ્ન સમયે ઘાતી કર્મોના ક્ષય થવાથી, પ્રભુને કાઈથી વ્યાઘાત ન પામે તેવુ... કેવલજ્ઞાન અને કેવળદન પ્રાપ્ત થયુ. તે વખતે દેવાં સહિત બધા ઇન્દ્રો આવ્યા, વાયુકુમારે એક ચેાજન ભૂમિને સ્વચ્છ અનાવી, મેઘકુમારે સુગંધિત જલને છંટકાવ કર્યાં, દેવાએ સુંદર સમવસરણની રચના કરી.
તમે તિર્થાય, કહી પ્રભુ, દેવનિર્મિત પૂર્વાભિમૂખ રત્ન સિ’હાસન ઉપર આરૂઢ થયા, અન્ય ત્રણ દિશામાં સિ`હાસન ઉપર ભગવાનના પ્રતિખિમ સ્થાપિત કર્યા.
વનપાલકાએ શ્રી નેમિનાથ પ્રભુના કેવલેાત્સવના સમા ચાર દ્વારિકામાં આપ્યા, વનપાલકોને ખાર કરોડ સેાનૈયા આપ્યા, દશાઈ, માતાપિતા વિગેરે અન્તઃપુરની સ્રીએ સહિત કુમારા તથા સેનાથી યુકત બનીને શ્રીકૃષ્ણે ત્યાં આવી પટ્ટ હસ્તિ ઉપરથી ઉતરીને હપૂવ ક અભિગમથી સમવસરણમાં પ્રવેશ કર્યોં. ત્રીજા ગઢના ઉત્તર દ્વારથી
–૧૭