________________
સગ અગીયારમા
શ્રીકૃષ્ણની કૃપાથી દ્રૌપદીની સાથે પાંડવા અને પ્રકા-રના વિલાસે ભાગવતા હતા, એક દિવસ કલેશપ્રિય નારદજી દ્રૌપદીના નિવાસસ્થાને આવ્યા, દ્રૌપદીએ અવજ્ઞાથી નારદજીની પૂજા કરી નહી, આ અનાર્યોને કાઈપણ પ્રકારે દુઃખી કરૂં. આ પ્રમાણે વિચારીને નારદજી ત્યાંથી નીકળી ગયા, આ ભરતક્ષેત્રમાં શ્રીકૃષ્ણની ખીકથી તેણીને કાઈ દુઃખી કરવા માટે તૈયાર પણ નહી થાય, આ પ્રમાણે વિચારીને કલહપ્રિય નારદજી ધાતકી ખંડના ભરતક્ષેત્રમાં કપિલ નામના વાસુદેવના મંડલિક શ્રીલ'પટ પદ્મરાજાને અપરક'કા નગરીમાં જાચે.
તેણે નારદજીને અપૂર્વ ભકિતપૂર્વક સત્કાર કર્યાં, પોતાના અંતઃપુરમાં લઈ જઈને પોતાની પ્રિયતમાઆને બતાવીને કહ્યુ કે આપે આવી સુંદર સ્ત્રીએ બીજે ક્યાંય જોઈ છે? નારદજીએ હસીને કહ્યુ· કે તારા સિવાય તારી સ્ત્રીએના રૂપના ગુણુ ગાય પણ કાણુ ? તું તેા કુત્રાના દેડકા જેવા છે.
જ બુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગરને વિષે પાંડવાની પત્ની અત્યંત રૂપ શાલિની, અદ્ભૂત કાંતિવાળી છે. જેના રૂપનું ઘડતર કરતી વખતે બ્રહ્માએ તેમાંથી વધેલા રૂપના કણીઆએથી અપ્સરાઓને અનાવી છે. વળી અપ્સરા