________________
૧૦
વધ કર્યો, જેનાથી કૌરવ સેના શ્યામ પડી ગઈ, કના મરવાથી કરીને દૂર્યોધન પેાતાને નિર્જીવ માનવા લાગ્યા, અને દુધનાદિના જીવતાં પણ પેાતાના વિજયને નિશ્ચિત માન્યા, તેા પણ કલ્પાન્ત મારવા માટે કમ ઢોડવા લાગ્યું.
કાળના જેવા લીમને ધન દોડચો, જાણે કે શરમને મારવા માટે
હા ! હા! હા! હા! સિહાની જેમ મેાટા નાદને કરતાં કેશરી સિ'હાની જેમ તે બન્નેએ ભયંકર યુદ્ધ કર્યું. કૌતુકપ્રિય દેવતાએ એકીટસે જોવા લાગ્યા, જુગારનું વેર વાળવા માટે ભીમ વારવાર જુગારને યાદ કરવા લાગ્યા, અને દૂર્યોધનના શરીરને પીસવા લાગ્યા, દૂર્યોધનને મરેલા જાણી કૌરવ સેનાએ હિરણ્યનાભ સેનાપતિને આશ્રય કર્યાં. પાંડવા સહિત યાદવેાએ અનાવૃષ્ટિને આશ્રય લઈ યુદ્ધ ચાલુ રાખ્યું. યદુઓની નિદા કરતા હિરણ્યનાભને આવતા જોઈ અભિચન્દ્રે કહ્યું કે વાણીના વિલાસથી તારી શૂરવીરતા શુ ખતાવે છે ? તારી શુરવીરતાને યુદ્ધમાં ખાવ, હિરણ્યનાભે પણ ક્રોધમાં આવી અભિચન્દ્રના ઉપર ખગાવલી માણુ છેાડયું.
શ્રી અર્જુને પેાતાના સ્વણુ પક્ષ ખડ્ગથી કાપી નાખ્યું. અર્જુનની ઉપર પ્રહાર કરવાની તૈયારી કરતા જોઈ ભીમે હિરણ્યનાભને રથ ઉપરથી પછાડયો, ફરીથી હિરણ્યનાભે ખીજા રથના આશ્રય લીધા, અનાવૃષ્ટિની સેનાના સહાર કરવાની ઈચ્છાથી ખાણુવૃષ્ટિ શરૂ કરી, રૌદ્રદ્રષ્ટિ અનાષ્ટિએ