________________
૧૧
કર્યા, ત્યારબાદ ચન્દ્રકાન્ત મણિમય વેકિાએથી સમૃદ્ધ, એવા ચાથા મજલે પ્રવેશ કર્યાં.
અપ્સરાઓ તથા રત્નાથી અચિત એવા પાંચમા મલે પ્રવેશ કર્યાં, નાના રત્નાથી બનેલી કમલાકારની કુટીર જેવા છઠ્ઠા મજલે પ્રવેશ કર્યાં, ત્યારબાદ ખારમા દેવલાક સદેશ, સ્ત્રીરત્નાથી રચિત, નાના કલ્પવૃક્ષેાથી શોભિત, અનેક ભાષાઓને જાણવાવાળી, ચૌસઠ કલાપ્રવિણ, વિદુષિએની જેમ વેત્ર ધારિણી સ્ત્રીઓથી રક્ષિત એવા સપ્તમ મજલે વસુદેવે પ્રવેશ કર્યો, વસુદેવ વિચારવા લાગ્યા કે એકાન્તમાં મને રાજપુત્રીના મેળાપ કેવી રીતે થઈ શકશે. એટલામાં મુખ્યદ્વારથી દિવ્ય અલકારને ધારણ કરનારી દેવાંગનાસમાન એક દાસી આવી. દાસીને વસુદેવે કનકવતી માટે પૂછ્યું. તે વારે દાસીએ કહ્યું કે રાજપુત્રી કનકવતી હમણાં જ ઉદ્યાનમાં આપ્તજનાની સાથે બેઠેલા છે. દાસીની વાત સાંભળી વસુદેવ તરત જ મુખ્યદ્વારના માગેથી પાછા વળી સપ્તભ્રમ પ્રાસાદમાં સાતમા માળે ગયા, જ્યાં આવીને જુએ છે તેા ચન્દ્રકાન્ત મણિમય એ કુડલાના અપ્રતિમ તેજથી બે ગાલની લાવણ્યતાવત તારા મ`ડળની યાતને પણ ઝાંખી પાડનાર, છએ ઋતુઓને ફીક્કી પાડતાર કનકવીને ભદ્રાસન ઉપર બેઠેલી વસુદેવે જોઈ.
તે વખતે કનકવતી ચિત્રપટમાં જોયેલા પેાતાના હૃદયવલ્લભ પતિના ધ્યાનમાં વિદ્યાધરની જમ વસુદેવે પહેલા ચન્દ્રાતપ વિદ્યાધરના મૂખથી સાંભળેલી તેના કરતાં પણુ