________________
૨૦
અના
કર્યા, ધનજચે વીર વ્યાઘ્ર ૢધનની ઉપર તથા ધૃષ્ટિએ રૌધિરીની ઉપર આણ્ણાના વરસાદ વરસાવ્યેા. સમુદ્રવિષયાદિ નવ દશાર્હાએ વિપક્ષી નવ રાજાઓને માર્યાં. જરાસન્ધના વીર રાજપુત્રે માગીને સેનાપતિ હિરણ્યનાભના શરણે ગયા, બલરામના પુત્રાની સહાયતાથી ભયંકર, ભીમ અને અર્જુનવડે ધૃતરાષ્ટ્રના પુત્રને પરાભવ કરાવે. અને ગુરૂથી આદેશ અપાયેલા કલ્યાણમૂતિ ખાણેાથી ધૃતરાષ્ટ્રના સન્યને આંધળું બનાવ્યું. એટલામાં ક્ષત્રિયાચિત નિયમના ત્યાગ કરી કાશીનરેશાદિ રાજાઓએ અર્જુનની ઉપર આક્રમણ કર્યુ.
યુધિષ્ઠિરની સામે શલ્ય, ભીમની સામે દુઃશાસન, નકુલની સામે ઉલૂક, સહદેવની સામે શકુનિ, ક્રમાદિ છ રાજાએ સત્યકિસહિત દ્રૌપદીના પાંચ પુત્રાની સાથે, તથા અન્ય રાજાઓએ ખલદેવના પુત્રાની સાથે યુદ્ધ કર્યુ. અર્જુનના ખાણેાથી દૂર્ગંધનના રથ તથા કવચ કપાઈ ગયા, જેનાથી વિધ્રૂવલ ખનીને ધન શકુનીના રથ ઉપર ચઢી ગયા.
અર્જુને અપૂર્વ પ્રકારની ખાણવૃષ્ટિ ધારામ ધ ચલાવી. જેનાથી કાશીશ્વરાદિ દેશ રાજાઓને વિવલ બનાવી દીધા. શલ્યના ખાણથી યુધિષ્ઠિરના રથધ્વજને કપાતા જોઇ, અને પેાતાના માણેાથી શલ્યના અને હાથ સમાન ધનુષ્ય અને ખાણુને કાપી નાખ્યા, શલ્યે ખીજા ખાણેા લઈને યુધિષ્ઠિર ઉપર ખાણુ વર્ષા ચલાવી, અને તેમને ખાણવર્ષામાં ઢાંકી દ્વીધા, યુધિષ્ઠિરે પણ શક્તિથી શલ્ય ને મારી નાખ્યો,.
"