________________
૧૮૯ " તે જ વખતે સુકાના માંથી ચીને સૈદ્રની દેવને જીવ જામ્બુવતિના ઉદરમાં ઉત્પન્ન થયે, જામ્બુવતીએ સ્વપ્નમાં સિંહ જે, જામ્બવતી ખુશી થતી પિતાના ઘેર ગઈ, ત્યારબાદ સત્યભામાને જોઈ શ્રીકૃષ્ણને ચિન્તા ઉત્પન્ન થઈ, કે સ્ત્રીઓને ભેગની તૃપ્તિ થતી જ નથી, જેનાથી. તેણે ફરીથી આવી છે? કે કેઈએ તેનું રૂપ ધારણ કરીને મને છેતર્યો છે ? '
પરંતુ સત્યભામાને કાંઈ પણ કીધા સિવાય શ્રી કણે તેણીની સાથે ભેગ ક્રીડા ભોગવી, પ્રદ્યુમ્ન પિતાના ચિત્તમાં ક્ષેભ કરવાવાળી ભેરી વગાડી, સેવકે વડે પ્રદ્યુમ્નનું આ કામ છે. એમ જાણીને શ્રીકૃષ્ણ વિચાર્યું કે સપત્ની કરતાં સપત્ની પૂત્ર વધારે દુઃખદાયી છે. શ્રી કૃષ્ણ બીજે દિવસે જામ્બુવતીને રૂકિમણુના ઘેર સાપેક્ષ. ભાવથી જોઈ ત્યારે જામ્બુવતીએ કહ્યું કે હે પ્રિયે ! હું તે તેની તેજ છું; તો પછી આપ મારા સામું વિશિષ્ઠ દ્રષ્ટિથી શું જુએ છે?
શ્રી કૃષ્ણ કહ્યું કે આ “હાર તને કોણે આપે છે - જામ્બુવતીએ કહ્યું કે સ્વામિનાથ ! આપે જ મને આપેલ છે. આપ કેમ ભૂલી જાવ છે? તેણએ સિંહના સ્વપ્નની વાત કરી, શ્રી કૃષ્ણ કહ્યું કે તને પ્રદ્યુમ્નના જે સર્વ કલા નિધિ, પૂત્ર થશે, પૂર્ણ સમયે જામ્બુવતીએ પૂત્રને જન્મ આપે, શ્રી કૃષ્ણ તેનું નામ શાખકુમાર રાખ્યું.
શામ્બના જન્મની સાથે જ સારથિના ત્યાં જયસેન: