________________
૧૮૩
રસોઈ બનાવી નથી, ત્યારે સાધુએ ઉદ્વેગનું કારણ પૂછયું. તે વારે તેણીએ પુત્રવિયેગથી દુઃખી બનીને અત્યાર સુધી પુત્રને મેળવવાની આશાથી કુલદેવતાની આરાધનામાં હતી, આશા પૂર્ણ નહી થવાથી મસ્તકનું બલિદાન આપવાની ઈચ્છાથી શસ્ત્રને ગરદન ઉપર મૂકયું.
ત્યાં દેવીએ કહ્યું કે હે વસે ! આ પ્રમાણે સાહસ કરીશ નહી. તારા આંગણામાં જ્યારે રસાળવૃક્ષ અકાલે ફળશે, ત્યારે તારે પુત્ર તને મળશે, પરંતુ રસાળ વૃક્ષ પણ પુષિત થયું.
પરંતુ મારા હિનભાદયે પુત્ર રૂપી પુષ્પની પ્રાપ્તિ ન થઈ, ભજનને દુર્જન, વસ્ત્રને વિષ, ભૂષણને દૂષણ માનીને બેઠી છું; હે બાળપંડિત ! આપ બતાવે કે મારા પુત્રને મેળાપ ક્યારે થશે! આપ તે સર્વજ્ઞ પુત્ર છે, સાધુએ કહ્યું કે ખાલી હાથે હેરાનું ફલ પૂછવું નિષ્કલ છે. ત્યારે રૂકિમણીએ પૂછયું કે આપ જ કહો કે આપને શું આપું ? નિષ્ફલ વાતે કરવી તે ખોટું છે. પારણાના માટે મને સરસ પ્રવાહી પાન કરવા માટે આપ કે જેનાથી વસ્થ બનીને પુત્રાગમનનું મુહૂર્ત બતાવી શકું.
રુકિમણી ઘરમાં પીવા ગ્ય વસ્તુને શોધવા લાગી, પીવા યોગ્ય કઈ વસ્તુ ન જોવામાં આવતા ચિન્તાતુર બની ત્યારે સાધુએ કહ્યું કે હવે ભૂખની પીડાથી હું અહીં રોકાઈ શકું તેમ નથી, પીવાયેગ્ય વસ્તુ ન હોય તે મને મોદક આપે, કે જેનાથી પારણું કરું, અને સુધાને મટાડી