________________
૧૬૩
આ ભયાનક ઠંડીમાં રાત્રિના ઠં'ડીથી મુનિ પીડા ન પામે એવે વિચાર કરીને ઘાસ વડે તે મુનિના શરીરને ઢાંકી દીધું, સવારના તેણીએ મુનિને વંદના કરી, મુનશ્વરે તેણીને ધમ સંભળાવ્યા, ‘આપને મે કાંય જોયા છે.’ આ પ્રમાણે કહેવાથી મુનિએ તેને પૂર્વ ભવાની વાત કહી સંભળાવી, તેણીને જાતિ સ્મરણજ્ઞાનની પ્રાપ્તિ થઈ, પેાતાના આત્માની અને પોતે પૂત્ર ભવમાં કરેલા દુષ્કૃત્યોની નિંદા કરતી, મુનીશ્વરની ક્ષમાયાચના કરવા લાગી, મુનિએ તેણીને શ્રાવિકા બનાવી, મુનિના વચનથી ‘નાયલ’ નામના એક શ્રાવકે તેણીને આશ્રય આપ્યું.
જિના/પૂર્યાંક એકાન્તર ઉપવાસેાથી બાર વર્ષ વીતાવ્યા, એક મહીનાનુ` સયમ સ્વીકારી સમાધિપૂર્વક મરીને પ‘ચા વન પલ્યેાપમના આયુષ્યવાળી અચ્યુતેન્દ્રની મુખ્ય દેવી તરીકે ઉત્પન્ન થઈ, ત્યાંથી ચ્યવીને તે કૃષ્ણની પટ્ટરાણી કિમણી તરીકે હાલમાં છે. તપેાગ્નિથી તેણીએ કમમલને ખાન્યાં, પરંતુ મયુરીપુત્ર વિરહથી બાંધેલું નિકાચીત ક હમણાં ઉદયમાં આવ્યુ છે. તેથી તેણીને સેલ વર્ષ સુધી પુત્રના વિરહ સહન કરવેા પડશે.
આ વાતને સાંભળી તીર્થંકરને નમસ્કાર કરી નારદજી ચૈામ માર્ગે વતાચ પત ઉપર આવ્યા, પુત્ર જન્મ થવાથી કાલસ’વરની પ્રશંસા કરી, કાલસ વરે પણ શ્રી નારદજીની પૂજા કરી, પ્રસન્નતાથી પ્રદ્યુમ્નને બતાવ્યા, નારદજી એ પણ રૂકિમણીની આકૃતિથી મલતા તે પુત્રને જોઈ