________________
૧૫૭
લઈને મારવાની ઈચ્છાથી રાતના મુનિની પાસે આવ્યા, પરંતુ સુમન યક્ષે તેઓને સ્થભિત બનાવી દીધા.
પ્રાત:કાલમાં તે બન્નેને નગરજનાએ તથા સામદેવ અને અગ્નિલાએ રડતા જોયા, તે બધાની સામે પ્રગટ થઈ ને યક્ષે કહ્યું કે મુનિની હત્યા માટે આ બન્ને આવેલા હતા, તે બન્નેને મે' સ્થભિત કરીને રાખ્યા છે. જો તેએ સાધુના શિષ્ય બની જાય તેા તેઓને છુટા કરૂ, નહિતર તેમને છેડીશ નહી. ત્યારે તે ખન્નેએ કહ્યુ કે અમે મુનિધ નુ પાલન નહિ કરી શકીએ.
પર`તુ શ્રાવક ધર્મનું પાલન કરીશુ' અને શ્રાવકપણામાં મુનિના શિષ્ય બનીને રહીશું. આ પ્રમાણે કહેવાથી તે બન્નેને યહ્ને છેડી દીધા, ત્યારથી મુનિના પાસેથી જિનેશ્વર પ્રણિત શ્રાવક ધર્મને અગિકાર કરી, અભિમાન રહિત રહેવા લાગ્યા, યક્ષના કહેવાથી પણ મિથ્યાત્વી અગ્નિલા અને સામદેવે શ્રાવક ધમ અગિકાર ન કર્યાં. તે બન્ને ભાઈઓ . શ્રાવક ધર્મનું આરાધન કરી મરીને છ પચેપમના આયુષ્યવાળા પહેલા દેવલેાકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા.
ત્યાંથી ચવીને ગજપુર નગરમાં અદ્દાસ શ્રેષ્ઠિના પૂત્ર પણે ઉત્પન્ન થયા, તેએના નામ પૂ ભદ્ર અને માણિ ભદ્ર રાખવામાં આવ્યા હત, અહં દાસે જ્ઞાની મહેન્દ્ર મુનિની પાસે દીક્ષા ગ્રહણુ કરી. મુનિને વંદન કરવા માટે જતા પૂર્ણુ ભદ્ર અને માણિભદ્રને, ચાંડાલ અને પુત્રીને જોઈ અત્યંત