________________
૧૫૪
પ્રાતઃકાળે અગ્નિજ્વાલા નગરથી નીકળીને પેાતાના નગરમાં જતાં કાલસ ́વર નામના વિદ્યાધરનુ વિમાન સ્ખલિત થયું. નીચે ઉતરીને જોયુ તે! બાલસૂના સમાન તેજસ્વી દિવ્યમૂતિ ખાળકને જોયા, તે ખાળકને પેાતાના નગર મેઘકુટમાં લઈ જઈને પાતાની પત્ની કનકમાલાને સુપ્રત કર્યું, અને લેાકમાં પ્રચાર કર્યાં કે મારી પત્ની ગુઢ ગર્ભને ધારણ કરતી હતી, તેણીએ હમણાં પૂત્રને જન્મ આપ્યા છે. અને અમારા કુલની પરપરા અવિચ્છિન્ન રાખી છે. વળી આ વાતને સત્ય જણાવવા માટે પેાતાની પત્નીને પ્રસૂતિ ગૃહમાં મેકલાવી આપી, કાલસવર વિદ્યાધરે ઉત્તમ દિવસે પૂત્રને જન્માત્સવ કરી, તેજથી દિશાઓને પ્રઘાતિત કરનાર પૂત્રનુ નામ પ્રદ્યુમ્ન રાખ્યુ.
રૂકિમણીએ આવી શ્રીકૃષ્ણને પૂછ્યું કે પૂત્ર કયાં છે? ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું કે હમણાં જ તું મારા હાથમાંથી આવીને લઈ ગઈ છે. તેણી વિહ્નલ ખની ગઈ, શ્રીકૃષ્ણે ઉચે સ્વરે કહ્યુ કે કોઇ શત્રુએ કપટથી મારા પૂત્રનું હરણ કર્યું છે. બલરામ સહિત શ્રકૃષ્ણે યદુએની સાથે દરેક જગ્યાએ તપાસ કરી, પરંતુ પૂત્રનેા કયાંય મેળ ખાધા નહી. પૂત્રના વિરહમાં શ્રીકૃષ્ણ અત્યંત દુઃખી અન્યા, આખી દ્વારિકા નગરીમાં દુઃખદ સમાચાર પહેાંચી ગયા.
*
એક દિવસ નારદજી આકાશમાંથી ઉતરીને શ્રીકૃષ્ણની સભામાં આવ્યા, બધાને ઉદાસ જોઈ કારણ પૂછ્યું. ત્યારે શ્રીકૃષ્ણે સઘળી હકીકત કહી સંભળાવી, આપને ખખર