________________
નાગ પૂજાના બહાનાથી રુકિમણીને લઈને હું વનમાં આવીશ, માટે આપ તેણીના પ્રત્યે અનુરાગવાળા હો તે જલદીથી આવજે. નહિતર તેના લગ્ન શિશુપાલ સાથે થશે. - શિશુપાલ પણ તેજ દિવસે કુડિનપુર આવી ગયે, કલહપ્રિય નારદજીએ શ્રીકૃષ્ણને સુચના આપી. શ્રીકૃષ્ણ અને બલરામ બને જણે જુદા જુદા રથ ઉપર બેસીને કડિનપુર આવ્યા. - સમાન વયની સખીઓ સહિત પિતાની ફેઈની સાથે નાગપૂજાના બહાને ઉદ્યાનમાં આવી, શ્રીકૃષ્ણ રથ ઉપરથી ઉતરીને પોતાની ઓળખાણ આપતાં પહેલાં ફઈને નમસ્કાર કરી, રુકિમણીને કહ્યું કે “હું કૃષ્ણ છું " કેતકીના ભ્રમરની જેમ તારા ગુણેથી આકર્ષાઈને ઘણું દૂરથી આવ્યો છું; માટે હવે વિલમ્બ કરવાની જરૂરી. આત નથી. “તું રથમાં બેસી જા” રુકિમણી પિતાની ફેઈ પાસેથી આજ્ઞા લઈને રથમાં બેઠી. શ્રી કૃષ્ણ રથને, દેડાવી મૂક્યો.
પિતૃસ્વસા (ફાઈ) પિતાના ઉપરથી દેશને ટાળવા માટે મોટેથી બુમો પાડતી રૂકિમરાજા પાસે આવીને કહેવા લાગી, હાય ! હાય! શ્રી કૃષ્ણ રુકિમણીનું હરણ કરીને ભાગી ગયા છે. કૃષ્ણ અને બલરામે પંચ જન્ય અને સુષા શ ખને કુંડ્યાં, શંખના અવાજથી સમસ્ત સૈન્ય સહિત નાગરિકો ગભરાઈ ગયા, નગરમાં ખળભળાટ મચી. ગો, રૂકિમ રાજા અને શિશુપાલ પિતાની મેટી સેનાઓને