________________
૧૩૦ કંસના માથાના વાળ પકડીને ઘસડ, શ્રીકૃષ્ણ તેને મંડપની બહાર ફેંકી દીધે. શ્રીકસે ડરીને જરાસન્ધની સેનાને બોલાવી હતી. તે સેનાને પણ શ્રી બલરામે પરાજિત કરી હતી.
ત્યારબાદ શ્રીસમુદ્રવિજય રાજા આદિ અનાવૃષ્ટિના રથ ઉપર બેસાડી શ્રી કૃષ્ણ તથા બલરામને વસુદેવના ઘેર લાવ્યા, દાવાનલની જેમ અત્યંત પરાક્રમી યદુઓએ પિતાના વિજયની ઘોષણા કરી, વસુદેવે અર્ધાસન પર બલરામને બેસાડી પિતાના મેળામાં શ્રીકૃષ્ણને બેસાડયા, હર્ષાએથી તેઓને શ્રી વસુદેવે સ્નાન કરાવ્યું મસ્તકે આલિંગન કર્યું. આશ્ચર્ય ચકિત સમુદ્ર વિજયાદિના પૂછવાથી વસુદેવે દેવકીજીની સાથેના લગ્નથી માંડી કંસવધ સુધીને વૃત્તાંત જણાવ્યું.
સમુદ્રવિજયે પ્રેમથી શ્રીકૃષ્ણને પિતાના ખોળામાં બેસાડયા, તેમનું રક્ષણ કરનાર બલરામની ખૂબજ પ્રશંસા કરી, દેવકીએ પણ આવીને શ્રીકૃષ્ણને પિતાના મેળામાં બેસાડયા; પિતાના જીવનને ધન્ય માનવા લાગી, ભાઈઓએ વસુદેવના ભાગ્યની પ્રશંસા કરી, ત્રિલેકમાં વસુદેવને અતિશક્તિશાળી માનવા લાગ્યા.
રાજા સમુદ્રવિજયે ભાઈ અને ભત્રિજાઓની સન્મતિથી ઉગ્રસેનને કાષ્ઠના પાંજરામાંથી બહાર કાઢયા, બધાએ ભેગા થઈને યમુના કિનારે શ્રી કંસના મૃતકનું કાર્ય કર્યું. કંસની માતાએ બધી સ્ત્રીઓની સાથે કંસને જલાંજલી