________________
૩
ગર્ભમાં રહેલા પ્રભુ યશથી સુÀાભિત ન હાય ? કપૂરથી અર્ચિત ન હેાય ? એવા પ્રકારના પ્રભુના ગર્ભને શિવાદેવી રાણીએ ધારણ કર્યાં, ગર્ભાવાસમાં રહેલા પ્રભુ ‘મલથી રહિત હતા' ઉદયાચલની ગુફામાં રહેલા સૂર્યની સમાન સુશેાલિત હતા, પુ'સવનાદિ કાય કરવાના વિચાર કર્યાં, તે પહેલા જ તે કા ઇંદ્ર દ્વારા થયેલુ જાણુ. વામાં આવ્યું.
ગાજવિજ્ર, કડાકા, વિગેરે કાઈ પણ પ્રકારના તાંડવ સિવાય તિય ગ્ જા ભક દેવાએ રત્નાવૃિષ્ટિ વડે રાજાના ખજાનાને ભરી દીધા, પ્રભુ સુખ પૂર્વક માતાનાં ઉદરમાં રહેલા છે. શ્રાવણ સુદ પાંચમના મધ્યરાત્રિએ શિવાદેવીએ શંખ લાંછનવાળા, અંજન સરખા વણુ વાળા, એક હજારને આઠ લક્ષ@ાથી યુક્ત એવા પુત્રને જન્મ આપ્યો, તે વખતે પવન મધુર હતેા, નારકના જીવાને પણ હોંત્પન્ન થયો, આકાશમાં દૃન્દુભીના નાદ થવા લાગ્યા, આકાશ સ્વચ્છ સ્ફટિક સમાન હતું.
જિન જન્મના હર્ષીક થી દિકુમારિકાઓના આસન કપાયમાન થયા, તેઓએ અવધિજ્ઞાનથી પ્રભુ જન્મ જાણી, પ્રથમ પ્રભુની સ્તુતિ કરી, નાચગાન કર્યા, પાતાલથી ભાગકરાદિ આઠ દિક્કુમારિકા આવી, માતાને નમસ્કાર કરી, સંવત પવન દ્વારા ભૂમિ શુદ્ધ કરી, પ્રસૂતિ ઘર પાસેથી અશુચિ પુદ્ગલાને યાજન પર્યંત દૂર ફેકી પ્રભુની માતા પાસે પ્રભુના ગુણૈાની સ્તવના કરી, ઉલાકથી મેઘ‘કરી આદિ આઠ કુમારિકાઓએ આવીને સુગધિત જલ
-6