________________
( ૧૧૦
બનીને અવિવાહિત અવસ્થામાંજ આપનાથી વ્રત લઈને તેજ ભવમાં મુકિત પ્રાપ્ત કરશે,
આ બંનેભાઈ તથા મતિપ્રભ મંત્રી આપના ગણધર થશે, કેવળી ભગવંત પાસેથી પિતાને ભવ સાંભળી પિતાના પુત્ર પુંડરીકને રાજ્યકારભાર સુપ્રત કરીને પિતાના ભાઈએ મંત્રી તથા યશેમતી સહિત શંખ. રાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું. મહામુનિ શખે અનેક
પ્રકારના તપથી આત્માને તપાવતા એકાદશાંગરૂપી ગંગા . જલથી પિતાને પૂર્ણ કર્યા, અહંદુ ભકત્યાદિથી તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું. શંખમુનિની જેમજ શંખના સાધુએ પણ દઢ વૈરાગ્યને ધારણ કરી, શરીર પ્રત્યે નિર્મમ બન્યા. અઢાર રાગાદિ આન્તર શત્રુઓથી રહિત - થઈને જ રહેવામાં મુક્તિની સાધના થઈ શકે છે. આ પ્રમાણે વિચાર કરી ગુરૂની પાસે ભાવપુર્વક સંખના કરીને પિતાના હૃદયની વકતાને ઉલ્લેખ કરતા ભાવના, ક્ષમાપના, કર્મનીનિંદા, અનશન, પંચપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રનું આરાધન, ચાર શરણ અંગીકાર કરી આરાધનાના ગે કાલધર્મ પામી મહામુનિ “શખ” અપરાજિત નામના અનુત્તર વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા, તેજ રીતે યશોમતી આદિ ત્રણે જણું પણ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા, ત્યાં બત્રીસ સાગરેપમ સુધીને કાલવ્યતિત કર્યો.
જંબુદ્વિપના દક્ષિણ ભરતાર્ધમાં વિષયાદિમાં અગ્રગણ્ય કુશાવર્ત નામે દેશ છે. ચાર પ્રકારના પુરૂષાર્થને સાધવા