________________
૧૦૦
તલવારરૂપી જલથી પવિત્ર મનાવ, કુમારની વાત સાંભળી ખેચર ભૂડની માફક ઘૂઘવતા યુદ્ધ કરવા માટે શ`ખ ઉપર પડ્યો. કુમારે તેના ખડ્ગને ખડિત કરી નાખ્યું,
ખેચરે વિદ્યાખલથી તપેલા લાખડના ગાળાદિથી વિચિત્ર પ્રકારનું યુદ્ધ કર્યું. પરંતુ તે ખેચર કુમારને હરાવી ન શકો. કુમારે ખેચરનુ. ધનુષ્ય છીનવી લીધું, તેના જ ખાણેાથી ઘાયલ કર્યાં. શખે ઉપચારથી તેને સ્વસ્થ કર્યો.ફરીથી યુદ્ધ કરવા માટે આહ્વાન આપ્યું.
તે વારે ખેચરે કહ્યુ કે હું વીર! આજસુધીમાં હું કાઈથી પરાજિત થયા નથી, પર`તુ અતિશય તેજસ્વી આપનાથી આજે મને પરાજિત થવું પડયુ છે. એવી રીતે આકન્યા પણ આપના ગુણાથી ખરીદાયેલી છે. આપે મને આજે વીરતાથી ખરીદ કર્યા છે. તે વારે શખે કહ્યું કે હું ખેચરેન્દ્ર ! હું તારા વિનયાદિ ગુણાથી વશીભૂત ખન્યા છું; તું જ કહે કે હવે હુ' શું તારૂ પ્રિય કાર્યં કરૂ?
તે વારે ખેચરે કહ્યું કે જે આપની ઈચ્છા છે તા આપ મારી ઉપર મહેરખાની કરવા તથા સિદ્ધ સ્થાનમાં પ્રતિષ્ઠિત શાશ્વત જિનેન્દ્રાની પૂજા કરી પુણ્ય સચિત કરવાને માટે વૈતાઢચ પર્વત ઉપર ચાલેા, કન્યાએ પણ અનુમેદન આપ્યુ. તે કન્યાને લઈને કુમાર તથા ખેચર ધાવમાતા પાસે આવ્યા. અને બધાજ વતાન્ચ પત ઉપર આવ્યા.
સિદ્ધ સ્થાનમાં પ્રતિષ્ઠિત શાશ્વત જિતેન્દ્રોની પૂજા