________________
શ્રરાજાએ ચિત્રગતિને રાજ્ય આપી પોતે સ્વયં સંયમ સામ્રાજ્યને સ્વીકાર કર્યો, ચિત્રગતિએ ઘણી વિદ્યાએને સાધી, અનેક વિદ્યાધરેને પિતાના ખંડીઆ બનાવ્યા, પિતાને સામન્ત મણિર્ડના મત્યુ સમયે તેના પૂર શશિ સૂરને પક્ષિઓની જેમ લડતે જોઈને ચિત્રગતિના હૃદયમાં પ્રબલ વૈરાગ્યનો ઉદય થયે, તેણે લક્ષ્મીને ત્યાજ્ય માની, પિતાના પૂત્ર પૂરન્દરને મહત્સવપૂર્વક શુભલગ્નમાં રાજ સિંહાસન ઉપર સ્થાપિત કરી, બને ભાઈ ઓ તથા રસ્તવતી સહિત ચિત્રગતિએ સંયમ લીધે, તલવારની ધાર જેમ ઉગ્ર તપસ્યા કરી, નિરતિચાર ચારિત્રધર્મનું પાલન કરી, ચારે જણા મહેન્દ્ર દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા,
પ્રત્યગ વિદેહમાં સરોવરના અલંકાર સ્વરૂપ, રાજહંસના વિકાસ સ્થાનરૂપ, સિંહપુર નામે એક સુરમ્ય નગર છે. જ્યાં “હરિણન્દી, નામે રાજા રાજય કરે છે તેને પ્રિય દર્શના નામે રાણું છે. ચિત્રગતિનો જીવ ચોથા દેવલોકમાંથી ચવીને અપરાજિત નામે તેમના પૂત્ર તરીકે ઉત્પન્ન થયે, બાલ્યાવસ્થા વ્યતિત કરીને યૌવનાવસ્થામાં આવ્યું, વિમલબોધ નામને મન્વીપૂત્ર તેનો અનન્ય મિત્ર બન્ય, એક દિવસ બન્ને જણા ઘેડા ઉપર બેસીને જંગલમાં ગયા, શત્રુઓની જેમ તે દૂષ્ટ ઘોડા તેઓને ઘણે દૂર લઈ ગયા, ખૂબજ તરસથી સરોવરના કિનારે ગયા, તથા ખૂબજ - થાકેલા બંને ઘડાએ મરી ગયા, કુમાર અને મન્નિપુત્ર