________________
ક્રમ છે. ધનશ્રષ્ટિએ સઘળા વૃત્તાંત પોપટને કહી સ’ભળાવ્યા, પાપટ ખુશી થયા, વિચારવા લાગ્યા કે ઉપકાર કરવાનો અવસર પ્રાપ્ત થયા છે. માટે આવી તક શા માટે જતી કરવી. તે વારે પાપટ એલ્સે ! હું શ્રાવક ! ચિંતા કરવાની કેાઈ જરૂરીઆત નથી.
અસાધ્ય કાર્ય હાવા છતાં પણ તમારૂ આ કા સિદ્ધ થયું. સમો, સૂર્યનો અનન્ય ઉપાસક શૂરદેવ છે. તેણે સૂર્યનું માટું મંદિર બનાવેલ છે. તે મદિરમાં પદ્મરાગ મણીની બનાવેલી સૂર્યની મૂર્તિ છે. તેની ઉપાસના શૂરવીર દરરોજ વિધિપૂર્વક સવાર, સાંજ અને મધ્યાહૂન એમ ત્રણે કાળ કરે છે. કેતકીના પત્રાથી સૂના મસ્તક ઉપર સુગટમાં બનાવે છે. તેમ મને ગુપ્ત રીતે રાતના તે મુગટ મૂકી દો અને પ્રભાત કાળે મને ત્યાંથી લઈ આવજો, આ પ્રમાણે પાપટના કહેવાથી શેઠે તે પ્રમાણે કર્યું. રાત્રી પડી અને શૂરદેવ મદિરમાં સૂર્ય દેવની પૂજા કરવા માટે ગયા, પ્રવેશ કરતાંની સાથે પાપટ બેલ્વે, કે તમે સપરિવાર કુશલ તે છેને ? હું સૂ છું. તમારી અધિક ભક્તિથી ખુશી થઈ તને જોવાને માટે અને કાંઈક આજ્ઞા આપવા માટે હું અહી આવ્યા છે. શૂરદેવે કહ્યું કે હે દેવ ! હું કૃતકૃત્ય છું, આપની કૃપાથી મારા આત્માને સસારમાં શ્રેષ્ઠ માનું છું.
સાંભળવા ઈચ્છુ
અને આપને આદેશ હમણાં જ સાયાવી પોપટ બાલ્યા હે વત્સ ! તેં ગઈ કાલે એક