________________
તે અમે થોડી કીમતમાં પણ વેચવા તયાર છીએ, શેકે બાહ્ય તિરસ્કાર દષ્ટિથી એક દીનાર આપી પોપટને લઈ લીધે, ભલેના જવા પછી શેઠને પુત્ર બકુલ આવ્યો, પિોપટને જોઈ આનંદિત બને, મિત્રોની સાથે પિટને લઈ પોતાના ઘેર આવ્યા, સોનાના સળીઓવાળા ફટકમય પાંજરામાં દેવની માફક પોપટને રાખે, ધનવતી પણ પિપટને જોઈ આનંદિત બની, અને સુંદર ખાવાનું પણ આપવા લાગી. . સંધ્યા સમયે પુત્ર, પત્નિ તથા આપ્તજનોના પરિવાર સહિત ધનશ્રેષ્ટિ પિપટની વાત તથા ઉપદેશ શ્રવણ કરવા લાગ્યા, પિપટની વાણીથી બધા આશ્ચર્યચકિત અને મુગ્ધ બન્યા, બીજા દીવસે ઘણા શ્રોતાઓ એકત્રિત થયા. પોપટે નવી નવી કથાઓથી ધનવતી, બકુલ તથા આપ્તજનોના પરિવારને પ્રતિબંધિત કર્યા. શ્રેષ્ટિએ ધર્મઘોષસૂરિજીને પિતાના ઘેર પધારવા વિનંતિ કરી, આચાર્ય ભગવંત ધન શ્રેષ્ઠિના ત્યાં પધાર્યા. ક્ષમાપના, વંદન કર્યા બાદ પરિવારે યથોચિત ધર્મનો સ્વિકાર કર્યો. તેમના પરિજનોએ પણ માંસાદિ અભક્ષ્યને ત્યાગ કર્યો. ત્યારથી શ્રેષ્ટિ સહિત આ પરિવાર દિવસમાં સાતવાર ચૈત્યવંદન, સાધુ મહારાજની વયાવચ્ચ, દર્શન, પૂજન, વંદનમાં નિયમિત બન્યા, દેશ વિરતિ ધર્મને પામ્યા, અને પોપટની કથાઓ પણ સાંભળતા રહ્યા,
અનુક્રમે કામદેવ અંગનાની મૈત્રિણ, પંચમ આલાપ