________________
૪૮
પિમાં ઉત્તમ, ધનિક તથા વિદ્વાને માં શ્રેષ્ઠ હોવા છતાં મોક્ષ પ્રાપ્તિ માટે વીતરાગ પરમાત્માઓની અદ્ભુત પ્રકારે પૂજા કરનાર તરીકે પ્રસિદ્ધ છે, રાજહંસની માફક સારાસારને વિચારક છે. હંમેશાં ગુરૂ ચરણકમલની સેવના કરે છે, ત્યાં જીર્ણ ચંદનસમાન, ચંદન નામે વૃદ્ધ શ્રેષ્ટિને રાજાએ નગરશેઠની પદવી આપેલી છે. તે વૃદ્ધ ચન્દન શ્રેષ્ટિના સ્થાને રાજાએ અધિક ગુણવાન લલિતાંગને પ્રતિખ્રિત કર્યો, રાજાએ હમેશાં કેઈન થતા જ નથી. પદભ્રષ્ટ થવાથી ચંદનના મિત્રે પણ દુશ્મન બન્યા, વૃદ્ધાવસ્થા આવવા છતાં પોતાની પ્રતિષ્ઠાની ઈચ્છા ખાતર, લલિતાંગની સેવા કરવા માંડી, હાય ! ભાગ્યની વિચિત્રતા ગહન છે.
તે જ વખતે અકામ નિર્જરાથી મરી ગયેલી ચકલુંડા સાંપણ ચન્દન શ્રેષ્ઠિની પત્નિ ચંપાની પુત્રી રૂપે ઉત્પન્ન થઈ પિતાએ મહોત્સવથી રતિસમાન સુંદર પુત્રીનું નામ લીલાવતી રાખ્યું, બાલ્યાવસ્થાથી અત્યુત્તમ બુદ્ધિ હેવાથી તે બ્રાહ્મી, વસુમુખી, બાલવિદુષીના નામથી લેક પ્રસિદ્ધ બની ચન્દ્રમાની જેમ દીનપ્રતિદિન મેટી થવા લાગી. દરરોજ અવનવી કળાને શીખતી કલાનિપુણ બની, તેનું અમૃત પરિપૂર્ણ કુંભરૂપ લાવણ્ય, સુવર્ણ કમંડલયુક્ત કામરૂપી મહા મુનિના તપવનરૂપ યૌવન વિગેરેથી પરિપૂર્ણ બની, અતિશય ઠંડીની શિશિરઋતુ શરૂ થઈજેથી સ્ત્રીઓના મુખારવિંદ કાન્તિ રહિત બન્યા. રાત્રી લાંબી થતી