________________
૪૨
તે સાંભળીને શ્રેષિએ વિચાર કર્યાં કે ઘણું સારૂ થયું. કે લેાકેામાં મારા પુત્રના મૃત્યુની પ્રસિદ્ધિ થઈ, ભાગ્યથી દુષ્ટાત્મા એ વખત ખચી ગયા, પણ આજે તે મરી ગયા, કારણ કે મેાર પણ ત્રીજી વખત પકડાઈ જાય છે. વિધાતાના માથા ઉપર પગ મૂકીને મે મુનિવચનને ખાટુ પાડયું છે. હવે હું નિશ્ચિતતાથી રાત્રી ભર ઉંઘી જઈશ.
આ સમાચારથી મને લાગે છે કે મે' ત્રીજો જન્મ ધારણ કર્યો છે. શ્રેષ્ઠિ બનાવટી શેાકને ધારણ કરી ખેલવા લાગ્યા હું દામનક ! હવે તમે કયાં મલશે ! આ પ્રમાણે ખેલતા શેઠ ચાલતા ચાલતા આવતા હતા ત્યારે માલ્યવન નજીકમાં પેાતાના જ આસને બેઠેલા પ્રિયપુત્ર દામનકને જોયા, ચન્દ્રસમાન કાંતિવાળા દામનકને જોઈ શ્રેષ્ઠિ મલિન મૂખવાળા અની ગયા, દામનકને પૂછ્યું. સાગરદત્ત કાં છે ? શું તમે ત્યાં નથી ગયા ? દામનકે શ્રેષ્ઠ સમુદ્રદત્તને બધી હકીકત કહી બતાવી, શ્રેષ્ઠિ વિચારે છે કે જમાઈની જગ્યાએ પુત્ર માર્યા ગયા છે. હાય ! વિધાતા ! જાતે જઈને તપાસ કરૂ, કેમકે ઘણી વખત જનસમુદાયની વાતા ખાટી ડરે છે.
આ આશાથી પ્રેતવન સમાન માલ્યવનમાં દામનક સાથે શ્રેષ્ઠિ ગયા, વિષાના આકને સાંભળ્યુ, પુત્રનું શષ જોયુ, હાય ! દૈવ ! આ શું થયુ. ધિક્કાર છે મને નિર્ભાગીને, વત્સ ! સાગરદત્ત ! તું મને છેડી કયાં ચાલ્યેા ગયા, વત્સ ! તને ખખર નથી કે તારા સિવાય હું એક ક્ષણ