________________
૨૨ ધર્મને મોહ છોડી દે. અને અમારી સાથે નદી ઉપર ચાલ, બધી વાતને છોડી દઈ, આપણી સાત પેઢીથી ચાલ્યા આવતા માર્ગમાં સ્થિર બન, નન્દકે કહ્યું શું પાપાચાર વિના આજીવિકા નહી ચાલે? શું દ્રારિદ્ર કુલમાં ધનિક જન્મ લેતે નથી! શું રેગીઓના કુલમાં નિગી નથી જન્મતે ?
. શું બાપના કુતરાને ખભા ઉપર ચઢાવાય ખરે કે? અરે મૂર્ખ લેકે ! તમે બધા લેકે ! તમે બધા આ શું બેલે છે! તમે પણ આ ધંધાને છોડી દે, ત્યારબાદ મેટેથી બુમ મારતા માછીમારેએ હઠ પૂર્વક બાળકની જેમ “નન્દક” ને ઉઠાવી મત્સ્ય હત્યા રૂપ વિદ્યાનું ઘર જે નદી છે ત્યાં લઈ ગયા, દુસ્તર ભવસાગરમાં ડુબાડતા હોય તેમ, નન્દકના હાથમાં માછીમારોએ બળજબરીથી જાળ આપીને ફેંકાવી, જાળમાં મૃત્યુના ભયથી મૂર્શિત બનેલી અને તડફડતી માછલીઓને જોઈ દયાના આંસુઓને વરસાવતા નન્દકે માછલીઓને છોડી દીધી, તે બધી માછલીઓમાં એક માછલીની પાંખ ટુટવાથી નન્દક ખુબ દુઃખી થયે, ફરીથી માછીમારેએ “નન્દકની પાસે જાળ નખાવી, અને “નન્દકે ” પહેલાની માફક માછલીઓને છોડી મૂકી, ત્યારે માછીમાર ખીન્ન બનીને બેલ્યા કે તું જીવે કે મરે, હવે પછી અમે તને કાંઈ કહેવાના નથી, મૂર્ખ માણસની ઉપેક્ષા કરવી જોઈએ, એમ વિચારીને માછીમારે, પિતાના સ્થાને ગયા, ત્યારથી દેષરહિતપણે વ્રતનું પાલન કરતા નન્દક પોતાના કુટુંબનું પાલન કરે છે. '
સ્થાને ગયા, એ એમ વિચારી નથી, અને