________________
-
૨૪૧
- રાજપુર નગરની સમિપમાં એક આશ્રમ જે, ત્યાં ચારૂદત્તે દીનકરપ્રભ નામના એક પરિવ્રાજકને જે, પરિવ્રાજકે કરેલા ઉપચારથી ખુશી થયેલા ચારૂદત્ત પિતાને સમસ્ત વૃત્તાન્ત કહી બતાવ્યો, તેને સ્વસ્થ થયા પછી એક દિવસ પરિવ્રાજકે કહ્યું કે હે વત્સ! ધનને માટે તું શા માટે આટલી બધી ચિન્તા કરે છે. તું ચાલ મારી સાથે આ પર્વત ઉપર તને સિદ્ધકેટીવેપીરસ પ્રાપ્ત કરાવી આપું. તે રસ કલ્પવૃક્ષ સમાન અનેક વખત કેટી સુવર્ણને પ્રાપ્ત કરાવવાવાળે છે. જેનાથી તમે ઈચ્છા મુજબ ઉપભેગ ભેગવી શકશે, આ પ્રમાણે પરિવ્રાજકની વાણું સાંભળી ચારૂદત્ત ખુશી થયે. અને પરિવ્રાજકની સાથે ચા, માંચી અને તુંબડીની સહાયતાથી પર્વતના શિખર ઉપરથી મટી ગુફામાં ઉતર્યા, અનેક પ્રકારની શિલાઓથી વ્યાપ્ત તે ગુફા દુર્ગપાતાળના નામથી પ્રસિદ્ધ હતી. તેનું દ્વાર જગતમાં ભયંકર એવા યમરાજના મુખ જેવું હતું. ધૂર્તરાજ ત્રિદંડીએ મંત્રના બળથી તે ગુફામાં રહેલા દ્વારને ખેલ્યું, સાહસ કરીને જ્યારે બન્ને જણ તેની અંદર ગયા. તે ચાર હાથ વિસ્તારવાળે એક કુવો જે, ત્રિદંડીએ પ્રસન્ન થઈને ચારૂદત્તને કહ્યું કે મહાભાગ્યથી આપણે બને આનન્દપૂર્વક અહીં આવી પહોંચ્યા છીએ. - તે હે વત્સ! “હું આ માચીના દેરને ગ્રહણ કરૂં છું તું માંચી ઉપર બેસી કુવામાં જા, અને તુંબડી વડે રસને ગ્રહણ કર.” કાર્ય સિદ્ધ થાય ત્યારે માંચીની દેરી