________________
૧૯૯
માટે જ આટલા શૂરવીર છે. તેમાં જરા પણ શંકા નથો. કસની સાથે સમુદ્રવિજયે રાજગૃહી જઈને ‘કસ ’ની વિરતાનુ વર્ણન કર્યું..
અધનાવસ્થામાં રહેલા સિંહરથ રાજાને જરાસંધને સમર્પણ કર્યાં, જરાસ`ઘે પેાતાની પુત્રી જીવયશાનું લગ્ન · કંસ 'ની સાથે કર્યુ. પિતાની ઉપર ક્રોધાવેશ આવવાથી જરાસંઘ તરફથી મળેલું સૈન્ય પેાતાની સાથે લઈ ને ‘કંસ’ મથુરા આવ્યા, ‘કસે’ શનિની જેમ પિતાના પ્રત્યે ક્રોધ પ્રગટ કર્યાં, કેમકે પૂર્વે કરેલા કમ અવશ્ય ફુલ સ્વરૂપે ભાગવવા પડે છે. પેાતાના પિતાને અલવાન્ સમજી કસે છળકપટ વડે કારાગારમાં નાખ્યા, કંસને અતિમુક્તાદિ ભાઈઓ હતા, તેમાં પિતાનું દુઃખ સહન ન કરી શકવાથી અતિમુક્તે પ્રત્રજ્યા ગ્રહણ કરી, રસણિક સુભદ્રને શૌય - પુરથી ખેલાવી કંસરાજાએ કૃતજ્ઞતાપૂર્વક સુવર્ણાદિ બહુમૂલ્ય વસ્તુઓવડે સત્કાર કર્યાં. ધારિણીએ એકાંત સ્થાનમાં પેાતાના પતિને છેડી દેવા માટે પુત્રને ખૂબ જ સમજાવ્યા, પરંતુ કંસ કાંઈપણ સમયેા નહી અને ઉગ્રસેન રાજાને પણ બંધનમુક્ત કર્યો નહિ.
જરાસંઘ પાસેથી સત્કાર પામીને સમુદ્રવિજય પેાતાના નગરમાં આવ્યા, ભાઈની સાથે આનન્દપૂર્ણાંક રાજ્યલક્ષ્મીનો ઉપભાગ કરવા લાગ્યા, વસુદેવને યૌવનાવસ્થામાં જોઈ ને તથા પૂર્વભવના તપના પ્રભાવથી મેળવેલી (ખરીદેલી) સૌભાગ્યલક્ષ્મી અધિક પ્રમાણમાં વૃદ્ધિ પામી, વસુદેવની વધતી